________________
પ્રશ્ન પેપર નં. ૧૫
કવિયત્રી પ. પૂ. ગુરુસીશ્રી જયાબાઈ સ્વામીની જન્મ જયંતિના અમી
- ઉપલક્ષમાં... વિદ્યા ભાસ્કર બા. છ. પૂ. નીતાબાઈ મ. સ. દ્વારા પ્રયોજિત અખિલ ભારતીય “જ”ની શત પ્રશ્નોત્તરી સ્પર્ધા માર્કસ-૧૦૦
સ્થળ - ચિચબંદર (મુંબઈ) “જ” કુમારની આવી જાન, આત્માનું મેળવજો જ્ઞાન, શાસનની વધારજો શાન, ઉત્તર લખજો લગાવી ધ્યાન,
જય જિનેન્દ્રમાં જિગર જડી “જથી જિત મેળવો સૂચના દરેક પ્રશ્નોના ઉત્તરો અંતિમ “જથી આપવાના રહેશે.
પ્રશ્નો
ઉત્તરો
પ્ર. ૧. ભ. મહાવીર સ્વામીનો એક ભવ લખો. ૧. ભારદ્વાજ,
થાવર ધ્વજ
(વિપ્ર) પ્ર. ૨. એક મહાસ્વપ્રનું નામ લખો.
૨. ગજ પ્ર. ૩. વર્તમાન ચોવીશીના એક તીર્થંકરના યક્ષ? ૩. મનુજ પ્ર. ૪. મારી એક બેન શું થયું એની ચિંતામાં રહે બીજી ૪. આજ
બેન થશે એની મરામત રહે હું બંનેથી ભિન્ન છું. પ્ર. ૫. અમે રાવ ખાવા ગયા ત્યાં રાહુ મળી ગયો ? ૫. કાંભોજ,
ભારદ્વાજ પ્ર. ૬. દરેકને જેનાથી ભય લાગે છે?
૬. યમરાજ પ્ર. ૭. સહદેવ એ રામના શું થાય?
૭. અનુજ પ્ર. ૮. ભ. મહાવીરનાં જમાલી શું થાય ?
૮. ભાણેજ પ્ર. ૯. શીતલાચાર્યને કેવલજ્ઞાન કેવી રીતે થયું? ૯. ભાણેજ (ને –
ખમાવતાં)