________________
પ્રશ્ન પેપર નં. ૧૫
૩૭૯
પ્ર. ૧૦. અનેકસેનાદિક એ શ્રીકૃષ્ણના શું થાય ? ૧૦. અગ્રજ પ્ર. ૧૧. એક ન્યાયપ્રિય પ્રખ્યાત રાજાનું નામ શું? ૧૧. ભોજ પ્ર. ૧૨. ભ. મહાવીરે કોના ઉપર દયા ન કરી ? ૧૨. નિજ પ્ર. ૧૩. પુલનું નામ બદલાવો?
૧૩. બ્રીજ પ્ર. ૧૪. ત્રણ અક્ષરની એક મીઠાઈ છે એજ નામની ૧૪. મગજ
આપણા આપણા શરીરમાં વસ્તુ છે ? પ્ર. ૧૫. કચ્છનો એક પ્રખ્યાત શહેર ?
૧૫. ભુજ પ્ર. ૧૬. પાર્શ્વનાથના નિમિત્તે જાતિસ્મરણજ્ઞાન મેળવનાર ૧૬. ગજ. નાગરાજ
કોણ? પ્ર. ૧૭. ભિંસાઈને ભગવાન કોણ થયું?
૧૭. મેતારજ પ્ર. ૧૮. મેઘરથ રાજાએ પારેવાને બચાવવા કાયા કોને ૧૮. બાજ
આપી ? પ્ર. ૧૯. ચોમાસામાં આકાશમાં થાય છે.
૧૯. ગાજવીજ પ્ર. ૨૦. ત્રસ જીવની એક જાત લખો.
૨૦. પોતજ, ગર્ભજ પ્ર. ૨૧. જેની ઊંચાઈ ૧ હજાર જોજનની છે? ૨૧. મહેન્દ્રધ્વજ પ્ર. ૨૨. છઠ્ઠા આરામાં મનુષ્યને શું નહિ મળે ?
૨૨. અનાજ પ્ર. ૨૩. તેટલીપુત્ર કેવળી પાસે કયા રાજાએ વ્રત લીધા? ર૩. કનકધ્વજ પ્ર. ૨૪. નગઈ પ્રત્યેકબુદ્ધના સાળાનું નામ શું? ૨૪. કનકતેજ પ્ર. ૨૫. ઉષ્ણ પરિસહને જીતનાર કોણ?
૨૫. મેતારજ પ્ર. ૨૬. જંબુદ્વીપના ભરતના ગત ચોવીશીના તીર્થંકર ૨૬. સુતેજ પ્ર. ૨૭. જંબુદ્વીપના ઐરાવતના આગામી ચોવીશીના એક ૨૭. ધર્મધ્વજ
તીર્થકર ? પ્ર. ૨૮. ઘાતકીખંડના પૂર્વ ભારતનાં ગત ચોવીશીના ૨૮. તપસ્તેજ -
તીર્થકર ? પ્ર. ૨૯. વૈજ્ઞાનિકો હંમેશા નવી નવી કરે છે? ૨૮. ખોજ પ્ર. ૩૦. એક સંગીતના સાધનનું નામ લખો.
૩૦. પંખાજ પ્ર. ૩૧. ઉપાધ્યાયની એક ઉપમા લખો ?
૩૧. ગજ પ્ર. ૩૨. હું પાણીમાં ઉત્પન્ન થાઉં છું, મારી
૩૨. જલજ આગળને પાછળ એક સરખા અક્ષર છે?