________________
પ્રશ્ન પેપર નં. ૧૪
૩૭૩ પ્ર. ૧૨. બત્રીસ લક્ષણો શેના બતાવ્યા છે?
૧૨. પાંચમા આરાણા પ્ર. ૧૩. તીર્થંકર પ્રભુ પ્રથમ પારણું કરે ત્યારે શું થાય ? ૧૩. પાંચદિવ્ય પ્રગટ
થાય પ્ર. ૧૪. જેમના નિમિત્તે મોટા યુદ્ધ થયા હતા ? ૧૪. પાંચાલીના પ્ર. ૧૫. તીર્થકરનો એક અતિશય ?
૧૫. પાંચ વર્ણના
ફૂલ પ્રગટે પ્ર. ૧૬. અલ્પ આયુષ્ય અલ્પ ભવને અલ્પ અવગાહના ૧૬. પાંચ આરાના કોની?
છેડે(૪ જીવોની) પ્ર. ૧૭. પંખીને ઉડવા માટે શું જોઈએ?
૧૭. પાંખો પ્ર. ૧૮. નાના બાળકો જેનાથી રમત રમે છે? ૧૮. પાંચીકા પ્ર. ૧૯. એક સિંહ બરાબર કેટલા હાથી થાય? ૧૯. પાંચશો પ્ર. ૨૦. નાભીના મોભીની માતાએ કેટલી પેઢી જોઈ? ૨૦. પાંસઠ હજાર પ્ર. ૨૧. એક સરનેમનું નામ લખો.
૨૧. પાંચારીયા પ્ર. ૨૨. મધ્યપ્રદેશના એક મોટા ગામનું નામ લખો ? ૨૨. પાંઠુરના પ્ર. ૨૩. ગુરુકૃપાથી પર્વત ઉપર કોણ ચડી જાય છે ? ૨૩. પાંગળા પ્ર. ૨૪. બાહુબલીના દાદીમાની અવગાહના કેટલી? ૨૪. પાંચસો
ધનુષ્યની પ્ર. ૨૫. ગર્ગાચાર્યની આસાતના કોણે કરી?
૨૫. પાંચસો
શિષ્યોએ પ્ર. ૨૬. મહાપદ્મ ચક્રીનો કુમારાવસ્થાનો સમય કેટલો? ૨૬. પાંચસો વર્ષનો પ્ર. ૨૭. દશવૈકાલિક સૂત્રના રચયિતાના શિષ્યો કેટલા? ૨૭. પાંચસો પ્ર. ૨૮. વીરના શ્રાવક શકકાળ પાસે વિશેષ રિદ્ધિ કેટલી ? ૨૮. પાંચસો દુકાનો પ્ર. ૨૯. વસ્તુપાળ મંત્રીને ત્યાં રોજ કેટલા સાધુ ૨૯. પાંચસો સાધુ
ગૌચરી જતા ? પ્ર. ૩૦. શ્રીધર રાજા કેટલા ગામોના સ્વામી હતા ? ૩૦. પાંચસો પ્ર. ૩૧. ૧૯ મા ભ. ના મહાબલના ભવના કેટલી ૩૧. પાંચસો પત્ની
પત્ની હતી ? પ્ર. ૩૨. તારા દેવીનું જઘન્ય અંતર કેટલું?
૩૨. પાંચસો,
ધનુષ્યનું