________________
પ્રશ્ન પેપર નં. ૧૪
તપસ્વીની પૂ. નિધિબાઈ સ્વામીની પાંચમી પુણ્યતિથિના અમી ઉપલક્ષમાં.
સાહિત્યરત્ન બા. . પૂ. નીતાબાઈ મ. સ. દ્વારા પ્રયોજિત અખિલ ભારતીય “પા”ની શત પ્રશ્નોત્તરી સ્પર્ધા માર્કસ-૧૦૦
સ્થળ - ચિંચબંદર (મુંબઈ) ચાર ગતિની નિવારવા નાઈટ, શાનથી થાય કર્મ સામે ફાઈટ, ચિંતનથી આત્મા અને વાઈટ, પાંચમી ગતિમાં કેવલજ્ઞાનની લાઈટ
પાથી સાધના શરૂ કરો, શીધ્ર પાંચમી ગતિને વરો.
સૂચન: દરેક પ્રશ્નોના ઉત્તરો “પાંથી જ શરૂ કરવા.
પ્રશ્નો
ઉત્તરો
પ્ર. ૧. અભિષેકશિલાનું નામ શું?
૧. પાંડુક શિલા પ્ર. ૨. એક રોગનું નામ લખો?
૨. પાંડુરોગ પ્ર. ૩. ભીષ્મના પિતાનું નામ લખો ?
૩. પાંડુરાજા પ્ર. ૪. પાલવથી પ્રસિદ્ધિ કોણે મેળવી ?
૪. પાંચાલી પ્ર. ૫. કર્મભૂમિના સંજ્ઞી મનુષ્ય કેટલી ગતિમાં જાય? ૫. પાંચ પ્ર. ૬. અંગ દેશના ગામ કેટલા?
૬. પાંચ લાખ પ્ર. ૭. જીવ પર્યાપ્તામાં અણાહારક ક્યારે રહે છે? ૭. પાંચમા સમયે
(કેવલી -
સમુદ્યાત) પ્ર. ૮. અભિગ્રહે અરિહંત કોણ થયા?
૮. પાંચ પાંડવો પ્ર. ૯. અવસર્પિણીકાળના પ્રથમ આરે જેની ૨૫૬ સંખ્યા ૯. પાંસળી
હોય છે તે શું? પ્ર. ૧૦. નિધિબાઈ મ. સ.ની કેટલામી પુણ્યતિથિ છે? ૧૦. પાંચમી પ્ર. ૧૧. તિર્યંચ અભાષકના ભેદ કેટલા?
૧૧. પાંત્રીસ