________________
૩૭૧
પ્રશ્ન પેપર નં. ૧૩ પ્ર. ૮૪. આઠ કોટીમોટી પક્ષના પૂ. આ. ગુ. શ્રી દેવજી ૮૪. ગચ્છાધિપતિની
સ્વામીની પદવી કઈ છે? પ્ર. ૮૫. હું દારિક શરીરમાં અવર-જવર કરું છું. ૮૫. ગઈતોયા પ્ર. ૮૬. કચ્છના એક ગામનું નામ લખો.
૮૬. ગઢશીશા પ્ર. ૮૭. એક અતિચારનું અર્થ લખો.
૮૭. ગજા ઉપરાંત
ભાર ભરવો પ્ર. ૮૮. મૃગાપુત્રના જાતિસ્મરણ જ્ઞાનનો સ્થાન ક્યો? ૮૮. ગવાક્ષ પ્ર. ૮૯.... નો બેલી પરમેશ્વર
૮૯. ગરીબનો પ્ર. ૯૦.... પ્રમાણે ગાતર કરવી
૯૦. ગજા ૯૧. ચોરની ... ચોર જાણે.
૯૧. ગત પ્ર. ૯૨.... તેની ગાં.
૯૨. ગમે પ્ર. ૯૩.... ગુજરી સંભારવી નહીં.
૯૩. ગઈ પ્ર. ૯૪. ... ને ખાય ખેત નહીં પાપ નહિ પુણ્ય. ૯૪. ગધે પ્ર. ૯૫. મોટાનો ઉતારને ... ને શણગાર
૯૫. ગરીબ પ્ર. ૯૬. મરદની ... માં રહેવું પણ નામરદનાં ૯૬. ગરદ
સરદાર થઈ ન રહેવું. પ્ર. ૯૭.... ની ઘોડીને સવા ... નું લાડું.
૯૭. ગજ, ગજ પ્ર. ૯૮. ... હોય ભારી તે નિત્ય જઈએ વાડી. ૯૮. ગજવા પ્ર. ૯૯. ... કાણું, પાસે નહિ નાણું.
૯૯. ગળું પ્ર. ૧૦). લીલોત્રીમાં લીલોત્રી. કચરી કુટી કરી ૧૦૦. ગળ્યો, તૈયાર, ચાર પહોર ચૂલે ચડે તેને મોટા
ગળપણ શ્રાવક ખાય તે વસ્તુનો ગુણ કયો?