________________
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨
૧૨. ગજરો
૧૩. ગરલ
૩૬૮
પ્ર. ૧૨. માથાનો એક શણગાર ?
પ્ર. ૧૩. પરદેશી રાજાએ પત્નીએ શું આપ્યું ? પ્ર. ૧૪. એક થોકડાનું નામ લખો.
પ્ર. ૧૫. વાતો કરતા વાટ બદલનાર શિષ્યોના ગુરુ કોણ પ્ર. ૧૬. સંયતિ રાજાને ભયસંજ્ઞા છોડાવનાર ગુરુકોણ ? પ્ર. ૧૭. જેમને ચાર ચારિત્ર હોય છે ?
પ્ર. ૧૮. જેની જઘન્યને ઉત્કૃષ્ટ સ્થિતિ સરખી જ છે ? પ્ર. ૧૯. વાસુદેવના મુગટમાં જેનું ચિન્હ હોય છે ? પ્ર. ૨૦. તડકે તુંબડી તડતડ થઈ, કર્મોની વણઝાર ગઈ ?
પ્ર. ૨૧. સિદ્ધને શું ન હોય ?
પ્ર. ૨૨. વાસુદેવના એક શસ્ત્રનું નામ.
પ્ર. ૨૩. એક સ્પર્શનું નામ શું ?
પ્ર. ૨૪. વારસાગત મળેલી લક્ષ્મીના માલિકને કહેવાય ? પ્ર. ૨૫. ચારમાંથી આવે ને ચારમાં જાય ?
પ્ર. ૨૬. અમને માત્ર પુરુષવેદ જ છે ?
પ્ર. ૨૭. અમારી મંઝિલ મઝિયારી છે ?
૧૪. ગતાગત
૧૫. ગણધર ગૌતમ
૧૬. ગર્દભાળી મુનિ
૧૭. ગણધરને
જાય ?
પ્ર. ૩૨. થાઈલેન્ડમાં સફેદ રંગના કયા પ્રાણી હોય છે ? પ્ર. ૩૩. હાથીના દાંતના આકાર જેવા પર્વતો કયા ? પ્ર. ૩૪. આચાર્યની આસાતના કોણે કરી ?
પ્ર. ૩૫. રજોહરણ એટલે શું ? તેનું ઉખાણું લખો.
૧૮. ગરમરની
૧૯. ગરુડનું
૨૦. ગજસુકુમાર મુનિ
૨૧. ગતના હોય
૨૨. ગદા
૨૩. ગરમ
૨૪. ગર્ભશ્રીમંત
૨૫. ગર્ભજ તિર્યંચ
પંચેન્દ્રિય
૨૬. ગર્દતોયા દેવોને
૨૭. ગરમરની
પ્ર. ૨૮. સુમેરુપ્રભ હાથી પૂર્વભવમાં કોણ હતો ?
૨૮. ગજ
પ્ર. ૨૯. મારો ૨૫૬ આવલિકાનો એક ક્ષુલ્લકભવ થાય ? ૨૯. ગરમરનો પ્ર. ૩૦. માનનો વાસો ક્યાં છે ?
૩૦. ગર્દનમાં
પ્ર. ૩૧. જેમાં અનંત ઉત્સર્પિણીને અવસર્પિણી સમાય
૩૧. ગરમરમાં
૩૨. ગજ
૩૩. ગજદંતા
૩૪. ગર્ગાચાર્યના
શિષ્યોએ
૩૫. ગળેગાંઠને પૂછડે
પીઠો