________________
પ્રશ્ન પેપર નં. ૧૩
૩૬૯ પ્ર. ૩૬. અમને ફાસાવરણે કર્મનો ઉદય વર્તે છે? ૩૬. ગરમરને પ્ર. ૩૭. અમને તીર્થકર બનવાનો સૌભાગ્ય મળી શકે? ૩૭. ગઈતીયાને પ્ર. ૩૮. ભગવતીસૂત્રમાં એક થોકડો છે ?
૩૮. ગમા,
ગર્ભવિચાર પ્ર. ૩૯. સમોસરણમાં ત્રણની સંખ્યા જેની હોય? ૩૯. ગઢની પ્ર. ૪૦. જે વગર ટીકીટે મુસાફરી કરે ?
૪૦. ગર્બનો જીવ પ્ર. ૪૧. એક આશ્ચર્યનું નામ લખો.
૪૧. ગર્ભ સંહરણ પ્ર. ૪૨. અમારે બે જ જોગ હોય ?
૪૨. ગધેયા પર્યાપ્તા પ્ર. ૪૩. હું જેટલામાંથી આવું છું તેટલામાં જ જાઉં છું? ૪૩. ગધેયા પ્ર. ૪૪. કર્મભૂમિના મનુષ્યની ઉત્કૃષ્ટ શું છે?
૪૪. ગત પ્ર. ૪૫. અરણિક મુનિના પતનનું નિમિત્ત કોણ ? ૪૫. ગણિકા પ્ર. ૪૬. અમારી ઘ્રાણેન્દ્રિયની શક્તિ ૧૦૦ ધનુષ્યની છે? ૪૬. ગધેયાની પ્ર. ૪૭. પ્રતિક્રમણ શેનું કરાય?
૪૭. ગયા કાળનું પ્ર. ૪૮. મારી ભૂતમાં ગણતરી થાય છે?
૪૮. ગલકાની પ્ર. ૪૯. હું પ્રતિક્રમણનો એક પાયો છું?
૪૯, ગહ પ્ર. ૫૦. ગુરુપાસે વિશેષ રીતે આલોચન કરવી તે ૫૦. ગરિહામિ
' કહેવાય ? પ્ર. ૫૧. સિદ્ધ ભ.ને વિદાય આપનાર ગુણ કયો? ૫૧. ગતિ સહાય પ્ર. પર. અશુભ યોગનું પ્રતિક્રમણ કોણે કર્યું? પર. ગજસુકુમાર પ્ર. ૫૩. પર પરિવારની આલોચના કોણે કરી? ૫૩. ગણધરોએ પ્ર. પ૪. ખાવા છતાં ધરાય નહીં?
૫૪. ગમ પ્ર. પ૫. સાયન્સનો મુખ્ય વિષય કયો?
૫૫. ગણિત પ્ર. ૫૬. અમે દેશવિરતિમાં ૭૯ અતિચાર લાગે છે? પ૬, ગધેડો, ગરોળી પ્ર. પ૭. એક ઈન્દ્રનું નામ ?
પ૭. ગતિરષિ પ્ર. ૫૮. વૈયાવચ્ચનો એક પ્રકાર લખો ?
૫૮. ગણની
વૈયાવચ્ચ પ્ર. ૫૯. ૧૨ વર્ષની દીક્ષા પર્યાય વાળા જે સૂત્ર ૫૯. ગુરુલોવાઈ
ભણી શકે ? પ્ર. ૬૦. વિધાતા લેખ લખે, તેમાંનો એક ?
૬૦. ગતિ