________________
૩૬૬
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ પ્ર. ૭૯. દેવતાની ફૂલકોટી કેટલી?
૭૯. છવ્વીસ લાખની પ્ર. ૮૦. ચક્રવર્તિને ૪૮ ગાઉ સુધી છાયા કોણ કરે? ૮૦. છત્રરત્ન પ્ર. ૮૧. એક અતિચારનું નામ લખો.
૮૧. છવિચ્છેએ પ્ર. ૮૨. સામાયિકમાં અકર્મી થવાનો પાઠ ક્યો? ૮૨. છઠ્ઠો પ્ર. ૮૩. ભ. મહાવીરને લોહીં ખંડલા કેટલો સમય રહ્યો? ૮૩. છ માસ સુધી પ્ર. ૮૪. ભ. મહાવીરે ર૭ ભવમાં સંયમ કેટલી ૮૪. છ વાર
વાર લીધો? પ્ર. ૮૫. અર્જુનમાળી મુનિ દીક્ષા પછી મોક્ષે ક્યારે પધાર્યા ? ૮૫. છ માસે પ્ર. ૮૬. ચૌરેન્દ્રિયના ઉપયોગ કેટલા છે?
૮૬. છ ઉપયોગ પ્ર. ૮૭. પંચ પરમેષ્ઠીમાં સ્વપ્ર કોને આવે ?
૮૭. છેલ્લા ત્રણને
આ. ઉપા. સા. | જ. અશ્લેષા નક્ષત્રના તારા કેટલા?
૮૮. છ તારા પ્ર. ૯. દ્વારકાનગરીમાં યાદવોનો પરિવાર કેટલો ? ૮૯. છપ્પન ક્રોડ પ્ર. ૯૦. ભ. મહાવીરને નીચ ગોત્રનો ઉદય ક્યાં ૯૦. છેલ્લા ભવ સુધી
સુધી રહ્યો? પ્ર. ૯૧. સુધર્મા સભામાં બેઠકો કેટલી?
૯૧. છ હજાર પ્ર. ૯૨. ૫૦ હજાર વિમાન કયાં હોય ?
૯૨. છઠ્ઠા દેવલોકે પ્ર. ૯૩. ભ. મહાવીરને સંગમદેવે કેટલો સમય આપ્યો ? ૯૩. છ માસ પ્ર. ૯૪. અરનાથ ભગવાનના ૧૪ પૂર્વધર કેટલા? ૯૪. છસો દશ પ્ર. ૯૫. શ્રાવકની કઈ પડિમા કેટલા માસની છે? ૯૫. છઠ્ઠી પડિમા, છ
માસની પ્ર. ૯૬. ૧૪ જોગ ક્યાં લાભે છે?
૯૬. છઠ્ઠા ગુણઠાણે પ્ર. ૯૭. એકાંત મિથ્યાત્વી દેવના ભેદ કેટલા? ૯૭. છત્રીસ પ્ર. ૯૮. જુગુપ્સા એ નોકષાયનો કયો ભેદ છે? ૯૮. છઠ્ઠો પ્ર. ૯૯, જગતના તમામ જીવોનો જેમાં સમાવેશ થાય છે? ૯૯. છ કાયમાં પ્ર. ૧૦૦. જ્યાં ઉત્કૃષ્ટ ૨૦ વર્ષનું આયુષ્ય હોય છે? ૧૦૦. છઠ્ઠા આરામાં