________________
૩૫૮
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ પ્ર. ૧૭. સાધુ વંદનાના રચયિતા કોણ ?
૧૭. જયમલસ્વામી પ્ર. ૧૮. ભાવયજ્ઞ કરનાર કોણ હતા ?
૧૮. જયઘોષ પ્ર. ૧૯. જયાં ત્રણ કર્મભૂમિ રહેલી છે ?
૧૯. જંબુદ્વીપમાં પ્ર. ૨૦. મા વેરી વૃક્ષ વાલેશ્વરી?
૨૦. જશા ભાર્યા પ્ર. ૨૧. ૩૨ આગમમાં એક નામ?
૨૧. જીવાભિગમ પ્ર. ૨૨. એક વાસુદેવને મારનાર?
૨૨. જરાકુમાર પ્ર. ૨૩. સમક્તિરૂપી રૂ ને મિથ્યાત્વરૂપી તણખો ? ૨૩. જમાલી પ્ર. ૨૪. એક કલ્યાણકનું નામ?
૨૪. જન્મ કલ્યાણક પ્ર. ૨૫. ૫૦૦ ધનુષ્ય પ્રમાણ પદ્મવેદિકા ક્યાં
૨૫. જગતી ઉપર આવેલી છે? પ્ર. ૨૬. હું અસંખ્યાત પ્રદેશી છું?
૨૬. જીવ પ્ર. ૨૭. પાંચ મહાવ્રતને કોણ ધારણ કરે છે ? ૨૭. જૈન સાધુ-સાધ્વી પ્ર. ૨૮. અગ્નિ પરીક્ષામાંથી પાસ થનાર કોણ? ૨૮. જાનકી પ્ર. ૨૯. પ્રશ્ન વાંચનાર તમારું નામ શું?
૨૯. જંગમકાય પ્ર. ૩૦. નવમા બળદેવના સસરાનું નામ શું?
૩૦. જનકરાજા પ્ર. ૩૧. એકાંત સમકિતિ દેવનું નામ શું?
૩૧. જયંતવિમાનના
દેવ પ્ર. ૩૨. પાંખ વગરનું પક્ષી કયું?
૩ર. જીવ પ્ર. ૩૩. ભામંડલની બહેનનું નામ શું?
૩૩. જાનકી પ્ર. ૩૪. જ્ઞાનની પરબ કઈ?
૩૪. જૈનશાળા પ્ર. ૩૫. એકાંત તેજોલેશી દેવો કયા?
૩૫. જ્યોતિષી દેવો પ્ર. ૩૬. વર્તમાન ચોવીશીના બીજા તીર્થકરના
૩૬. જિતશત્રુરાજા પિતાનું નામ? પ્ર. ૩૭. શ્રાવકનો પાંચમો અભિગમ કયો?
૩૭. જતનાથી બોલવું પ્ર. ૩૮. સુબુદ્ધિ પ્રધાને કોને ધર્મ પમાડ્યો?
૩૮. જિતશત્રુશમને પ્ર. ૩૯. સનકુમાર ચક્રવર્તિના પૂર્વલવનું નામ ? ૩૯, જિનધર્મશેઠ પ્ર. ૪૦. આ અવસર્પિણીકાળના એક ચક્રવર્તિનું નામ ? ૪૦. જય પ્ર. ૪૧. નંદીવર્ધનએ ભ. મહાવીરના થાય ?
૪૧. જયેષ્ઠ બંધુ પ્ર. ૪૨. એક પુણ્ય પ્રકૃતિનું નામ લખો?
૪૨. જશોકીર્તિ નામ