________________
પ્રશ્ન પેપર નં. ૧૧
પ્રશ્નો
કવિયત્રી પ. પૂ. ગુરૂણીશ્રી જયાબાઈ મ. સ.ની જન્મ જયંતિના અમી
| ઉપલક્ષમાં જૈન સિદ્ધાંતાચાર્ય બા. બ. પૂ. નીતાબાઈ મ. સ. દ્વારા પ્રયોજિત અખિલ ભારતીય “જ”ની શત પ્રશ્નોત્તરી સ્પર્ધા માર્કસ-૧૦૦
સ્થળ – જોરાવરનગર સૂચનઃ દરેક પ્રશ્નોના ઉત્તરો “જથી જ શરૂ કરવા.
ઉત્તરો પ્ર. ૧. કરછ આઠ કોટી મોટી પક્ષના પૂ. મ. સ.ની ૧. જયાબાઈ સ્વામી
જન્મ જયંતિ રક્ષાબંધન દિવસે આવે તે કયા? પ્ર. ૨. એક રાશિનું નામ?
૨. જીવરાશિ પ્ર. ૩. ૨પા આર્યદેશમાંથી એક દેશનું નામ ? ૩. જંગલદેશ પ્ર. ૪. જૈન ભાઈઓ ભેગા થાય ત્યારે પરસ્પર બોલે? ૪. જય જિનેન્દ્ર પ્ર. ૫. મોહનીય કર્મની એક પ્રકૃતિ કઈ?
જુગુપ્સા પ્ર. ૬. સાત વ્યસનમાંથી એક વ્યસનનું નામ. ૬. જુગાર પ્ર. ૭. એક ગતિને કોણે બંધ કરી?
૭. જમાલીએ પ્ર. ૮. શસ્ત્રની સાક્ષીએ શીલની રક્ષા કોણે કરી? ૮. જસમાએ પ્ર. ૯. દાન ન દીધું પણ ભવકટ્ટી કરી?
૯. કિરણશેઠ પ્ર. ૧૦. પેકીંગ મૂકીને પ્રવજ્યા કોણે લીધી?
૧૦. જંબુસ્વામી પ્ર. ૧૧. શ્રેણિક મહારાજાના પુત્રનું નામ શું? ૧૧. જાલીકુમાર પ્ર. ૧૨. એક પ્રતિવાસુદેવનું નામ શું? - ૧૨. જરાસંઘ પ્ર. ૧૩. આઠ મદમાંથી એક મદનું નામ શું?
૧૩. જાતિમદ પ્ર. ૧૪. ૩૦૩ ભેદમાંથી સ્ત્રી-પુરૂષના ભેદ સરખા કયા? ૧૪. જુગલીયાના પ્ર. ૧૫. પ૬૩ ભેદ કુલ શેના છે?
૧૫. જીવના પ્ર. ૧૬. ઈચ્છામાત્રથી એમને બધું મળે પણ વિરતિ ધર્મ ૧૬. જુગલીયા
સ્વીકારી શકતા નથી ?