________________
પ્રશ્ન પેપર નં. ૧૧
૩૫૯ પ્ર. ૪૩. ભ. મહાવીરે પ્રથમ ભવમાં આહારદાન ૪૩. જંગલમાં
ક્યાં આપ્યું? પ્ર. ૪૪. એક થોકડાનું નામ?
૪૪. જીવ પરિણામ
પદ પ્ર. ૪૫. મેઘકુમારે હાથમાં લેવ શેનાથી સંસાર ૪૫. જીવદયા વડે
પરિત કર્યો? પ્ર. ૪૬. પ્રભુ આદિનાથે નવીનતા શું કરી? ૪૬. જુગલીયા ધર્મ
નિવાર્યો પ્ર. ૪૭. પર ભેદની ગતિ કોની?
૪૭. જળચરની પ્ર. ૪૮. કોણિકે શ્રેણિકને પૂર્યા હતા?
૪૮. જેલમાં પ્ર. ૪૯. દશ પ્રકારના કલ્પવૃક્ષમાંથી એક નામ ? ૪૯, જોઈ પ્ર. ૫૦. જંબુદ્વીપમાં ગઢના આકારે વીંટળાયેલો છે? ૫૦. જગતથી પ્ર. ૧૧. લોકાંતિક દેવો તીર્થકરનો શું કરવા આવે છે? ૫૧. જીત વ્યવહાર
કરવા પ્ર. પ૨. નમીરાજાનો જન્મ ક્યાં થયો હતો ?
પર. જંગલમાં પ્ર. ૫૩. ભ. આદિનાથની અવનતિથિ કઈ?
પ૩. જેઠ વદ-૪ પ્ર. ૫૪. ૧રી લાખની કુલકોડી કોની ?
૫૪. જળચરની પ્ર. ૫૫. ૨૮ લબ્ધિમાંથી એક લબ્ધિનું નામ ?
૫૫. જલૌષધી પ્ર. પદ, ઉત્તરકુરુક્ષેત્રમાં એક પીનું નામ?
પ૬. જંબુપીઠ પ્ર. ૫૭. મેઘકુમારને હાથીના ભાવમાં થયું?
પ૭. જાતિસ્મરણ જ્ઞાન પ્ર. ૫૮. વૈશ્રમણ મહારાજના આજ્ઞાધારક દેવો ક્યા? ૫૮. જૂભક દેવો પ્ર. પ૯ પુરૂષની ૭૨ કળામાંથી એક કળાનું નામ ? ૫૯. જ્યોતિષશાસ્ત્ર પ્ર. ૬૦. આપણા શરીરમાં એક વસ્તુ એવી છે કે જે વૈર ૬૦. જીભ
કરાવે ને મૈત્રી પણ કરાવે ? પ્ર. ૬૧. સ્ત્રીની ૬૪ કળામાંથી એક કળાનું નામ?
૬૧. જલ સ્તંભન પ્ર. ૬૨. સમપૃથ્વીથી ૯OO જોજન શું છે?
૬૨. જ્યોતિષ ચક્ર પ્ર. ૬૩. વિનીતનું ૧૫ લક્ષણોમાંથી એક લક્ષણ ? ૬૩. જાતિવંત પ્ર. ૬૪. એક મિથ્યાત્વનું નામ?
૬૪. જીવને અજીવ
કહેને