________________
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨
૩૫૪
પ્ર. ૪૫. મારો પાપ તત્ત્વમાં સમાવેશ થાય છે.
પ્ર. ૪૬. હું જેટલામાંથી આવું તેટલામાં જાઉં છું. પ્ર. ૪૭. હું પારિણામિકનો એક પ્રકાર છું.
પ્ર. ૪૮. તિર્યંચમાં એકાંત અસંજ્ઞી ત્રણ શરીરમાં કેટલા ભેદ ?
પ્ર. ૪૯. અમે એકાંત મિથ્યાત્વીએ છીએ, અમને સરખું શું હોય ?
પ્ર. ૫૦. બે યોગી એકાંત અચક્ષુદર્શનના ભેદ કેટલા ? પ્ર. ૫૧. તીર્થંકરો અમારી સ્પર્શના કરતા હતા ?
પ્ર. ૫૨. અમારો રાસાવરણે કર્મનો ઉદય વર્તે છે ?
પ્ર. ૫૩. હું મનુષ્ય આયુષ્ય બંધાવવામાં નિમિત્તનું હું ? પ્ર. ૫૪. આકારનો એક પ્રકાર લખો.
પ્ર. ૫૫.
પૂર્વ લવણ સમુદ્રમાં દક્ષિણ ભારતની કેટલી નદી વહે છે ?
પ્ર. ૫૬. મારામાંસવેદીને અવેદી બંને હોય છે ?
પ્ર. ૫૭. બામંડલનું જનમ થતાં શું થયું ? પ્ર. ૫૮. મારામાં ભવ્યજીવનોનું જ સ્થાન છે ?
૪૫. સાધારણ વનસ્પતિ
બાંધ્યું કોણે ?
પ્ર. ૬૨. સ્વયંપ્રભા અને સુતારાનો સંબંધ કયો ?
૪૬. સારસ્વત
૪૭. સાદિ
૪૮. સાડત્રીસ
૪૯. સાત લાખ જીવા
જોની
૫૦. સાત
૫૧. સાસ્વાદાન
ગુણસ્થાનની
૫૨. સાધારણ
વનસ્પતિ
૫૩. સાણૢકોસિયાએ ૫૪. સાદિ સંઠાણ
૫૫. સાત હજાર
૫૬. સામાયિક ચારિત્રમાં
૫૭. સાહરણ
૫૮. સાસ્વાદન
ગુણસ્થાનને સમિત
પ્ર. ૫૯. પૃથ્વીકાયની યોનીમાં એકેન્દ્રિયની પદવી એટલે શું ?
૫૯. સાત લાખમાં
સાત
પ્ર. ૬૦. ઉદયસુંદર એ વજ્રબાહુના શું થાય ?
૬૦. સાળા
પ્ર. ૬૧. અભિનવપદની આરાધના કરી તીર્થંકર નામ કર્મ ૬૧. સાગરચંદ્રરાજા
૬૨. સાસુ-વહુનો