________________
૬૫
પ્રશ્ન પેપર નં. ૧૦
૩૫૫ પ્ર. ૬૩. ચંદ્રલેહાને કેવલજ્ઞાન કેવી રીતે થયું ?
૬૩. સામાયિક કરતાં પ્ર. ૬૪. મારી સાથેબીજા પાંચ વ્યક્તિએ દીક્ષા લીધી ? ૬૪. સારણ પ્ર. ૬૫. આનંદ વૈદે સંસારપરિત કેવી રીતે કર્યો ? ૬૫. સાધુની સારવાર
કરીને પ્ર. ૬૬. જાંબવતી અને મૂળશ્રીનો સંબંધ શો? ૬૬. સાસુ-વહુનો પ્ર. ૬૭. મુનિ સુવ્રત સ્વામીનો રાજયાભિષેક ક્યારે થયો? ૬૭. સાડાસાત હજાર
વર્ષે પ્ર. ૬૮. પાણીમાં પડતાં જ ઘસાઈ જાય છે તે શું? ૬૮. સાબુ પ્ર. ૬૯. ચરમકેવળીના સસરાનું નામ શું?
૬૯. સાગરદત્ત પ્ર. ૭૦. ભદ્રબાહુસ્વામી સ્યુલિભદ્રને રોજ કેટલી વાંચના ૭૦. સાત
આપતા ? પ્ર. ૭૧. પાર્શ્વનાથ ભગવાનના એક શિષ્યનું નામ લખો ? ૭૧. સાગરદત્ત મુનિ પ્ર. ૭૨. ત્રણ અક્ષરના એક પક્ષીનું નામ લખો.
૭૨. સારસ પ્ર. ૭૩. ફોરેનથી આવી ફકીર થનારનું પૂર્વભવનું ૭૩. સામયિક
નામ શું? પ્ર. ૭૪. અંબકસન્યાસીના શિષ્યો કેટલા?
૭૪. સાતસો પ્ર. ૭૫. દશમે ગુણઠાણે શું હોય ?
૭૫. સાકાર ઉપયોગ પ્ર. ૭૬. ત્રિશલામાતાને શું પમાડવા જતા અસાતા થઈ? ૭૬. સાતા પ્ર. ૭૭. સાધ્વીજીનું ક્યારે શું ન થાય ?
૭૭. સાહરણ પ્ર. ૭૮. અમારામાં ૯નો સમાવેશ થાય છે?
૭૮. સાધુના
ગુણસ્થાન પ્ર. ૭૯. ચંદન-મલયાગિરિના પુત્રનું નામ શું? ૭૯. સાથર પ્ર. ૮૦. આખા લોક જેવડું શું કહેવાય? . ૮૦. સામાયિકનો
પત્રો પ્ર. ૮૧. મોક્ષનું જંક્શન કયું?
૮૧. સામાયિક પ્ર. ૮૨. નંદીવર્ધનને શ્રેણિક મહારાજાનો સંબંધ કયો? ૮૨. સાટુ ભાઈનો પ્ર. ૮૩. આર્યરક્ષિત પાસે કેટલું જ્ઞાન હતું?
૮૩. સાડા નવ પૂર્વનું પ્ર. ૮૪. તીર્થકરને તીર્થ પ્રવર્તાવવા માટે જે પ્રાર્થના ૮૪. સારસ્વત
કરે છે ?