________________
પ્રશ્ન પેપર નં. ૧૦
શાસન સિતારા પ. પૂ. આચાર્ય ગુરુદેવશ્રી છોટાલાલજી સ્વામીની “સાતમી” પુણ્યતિથિના અમી ઉપલક્ષમાં... વિદ્યા ભાસ્કર બા. બ્ર. પૂ. નીતાબાઈ મ. સ. દ્વારા પ્રયોજિત અખિલ ભારતીય “સા”ની શત પ્રશ્નોત્તરી સ્પર્ધા માર્કસ-૧૦૦ સ્થળ – ડીસા (બનાસકાંઠા)
અનાદિની ટાળવા અકળામણ, દૂર કરવા મનની મૂંઝવણ, “લઘુ” ગુરુદેવના મેળવી કૃપાકિરણ, ચાલો કરીએ “સા”થી સમીકરણ “સા”થી સાધના શરૂ કરો, શીઘ્ર મુક્તિપૂરીને વરો.
સૂચન દરેક પ્રશ્નોના ઉત્તરો “સા”થી જ શરૂ કરવા.
પ્રશ્નો
પ્ર. ૧. પં. પૂ. આ. ગુ. શ્રી છોટાલાલજી સ્વામીની કેટલામી પુણ્યતિથિ છે ?
પ્ર. ૨. હું એકાંત મિથ્યાત્વી છું.
પ્ર. ૩. અમારા ચાર ભેદ છે ?
પ્ર. ૪. અમારી સંખ્યા ૩૨ની છે ?
પ્ર. ૫. અમે બે કદી મરતા નથી ?
પ્ર. ૬. બે કાંટા ભેગાંને વાગ્યા એટલા વધારે એ ટાઈમ ?
પ્ર. ૭. તીર્થંકરની જધન્ય અવગાહના કેટલી ?
૧.
૨.
3.
૪.
૫.
૬.
૭.
ઉત્તરો
સાતમી
સાતમી નરકના
અપર્યા.
સાધારણ
વનસ્પતિના
સામાયિકના
દોષ
સાતમી નરકના
અપર્યા.
સાડા સાતને કયો
સાડા સાત
મિનિટ
સાત હાથની