________________
પ્રશ્ન પેપર નં. ૯
૩૪૭
૩૩. મહાપીઠ ૩૪. મરણ ૩૫. મહાશતક
પ્ર. ૩૩. મેં વૈષની આલોચના કરી? પ્ર. ૩૪. કાશીનું શ્રેષ્ઠ શું ગણાય છે ? પ્ર. ૩૫. પOO જોજન સુધીનું અવધિજ્ઞાન કયા શ્રાવકને
થયેલ ? પ્ર. ૩૬. મારી ઊંચાઈ ૧OOO જોજનની છે? પ્ર. ૩૭. મારામાં ૧૬૦નો સમાવેશ થાય છે ?
૩૬. મહેન્દ્રધધ્વજ ૩૭. મહાવિદેહની
વિજયો
૩૮. મર્મટ
પ્ર. ૩૮. એક મિનિટમાં ૪૦૦૦ વખત કર્યું પક્ષી પાંખો
ફફડાવે ? પ્ર. ૩૯. અમે રાણી વિનાના રાજા છીએ. પ્ર. ૪૦. બિન્દુમાં સિધુ રહે છે?
પ્ર. ૪૧. ખડિયો, પડિયો ખેરીયો ખાઈને ખોયું કોણે? પ્ર. ૪૨. જે કરિયાવર લાવીને ક્રૂર બની.
૩૯. મધ્યત્રિક રૈવેયક ૪૦. મહામંત્ર
નવકારમાં ૪૧. મમ્મણશેઠ ૪૨. મહાશતકની
સ્ત્રી ૪૩. મયણ રેહા ૪૪. મલ્લિનાથ
ભગવાન ૪૫. મચ્છીમાર
પ્ર. ૪૩. મેં પતિની મતિ ને ગતિ બંને સુધારી? પ્ર. ૪૪. દુનિયાની બેસ્ટ બ્યુટી કઈ?
મણીબાઈ સ્વામી
પ્ર. ૪૫. ગંગાઘાટે, નદીકાંઠેએકગ્ર ચિત્તે દાન દેનાર
કાંઠે, એકગ્ર ચિત્તે દાન દેનાર નરકે જાય ને લેનારના પ્રાણ જાય ? પ્ર. ૪૬. કચ્છ આઠ કોટી મોટી પક્ષના પ્રવર્તિની ૪૬.
મહાસતીજી ક્યા? પ્ર. ૪૭. હું રાજી થઈને રખડ્યો ? પ્ર. ૪૮. મેં વિયોગમાં વિલાપ કર્યો ને સંયોગમાં
સિદ્ધિ મેળવી ? પ્ર. ૪૯. હું તેડવા આવ્યો ને તરી ગયો ? પ્ર. ૫૦. દશ પ્રકારના શસ્ત્રોમાંનું એક શસ્ત્ર કયું?
૪૭. મરિચી ૪૮. મરુદેવા માતા
૪૯. મનક ૫૦. મન
દુષ્પણિધ્યાન ૫૧. મહાકાલી
પ્ર. ૫૧. હું સમોસરણમાં ગમગીન બની ગઈ?