________________
૩૪૮
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ પ્ર. પર. મેં અનંતાનુબંધી લોભ કર્યો?
પર. મમ્મણ શેઠ પ્ર. પ૩. ગાય છે મારકણી ને દૂધ છે મીઠું ?
૫૩. મધમાખી પ્ર. પ૪. હું હાથીને વશમાં રાખું છું?
૫૪. મહાવત પ્ર. ૫૫. હું દિવસનો ચોર ને રાતનો રાજા છું? પપ. મચ્છર પ્ર. પ૬. તપ કરવાની પૂર્વ શરત કઈ ?
પ૬. મનની શુદ્ધિ પ્ર. પ૭. હું મરીને તીર્થંકર થઈ શકું છું?
પ૭. મહાશુક્રના દેવો પ્ર. ૫૮. મેં મારા શિષ્યવર્ગને નુકસાન પહોંચાડ્યું? ૫૮. મરિચી પ્ર. ૫૯. મેં ઘણાને બરબાદ કર્યા છતાં મારો સંગ ૫૯. મદિરા
કરનાર વધે છે ? પ્ર. ૬૦. અમારી પપ૭ની સંયા છે તો અમને શું કહેવાય? ૬૦. મધ્યજીવના ભેદ પ્ર. ૬૧. તરત દાનને મહાપુણ્ય એટલે શું?
૬૧. મન:પર્યય જ્ઞાન
તીર્થકરને દીક્ષા
લેતા થાય. પ્ર. ૬૨. મેં મુનિપણામાં માયા સાથે ક્રોધ કરી સ્ત્રી નામ ૬૨. મહાપીઠ
કર્મ બાંધ્યું? પ્ર. ૬૩. હું ગમે તેટલો સુકાઉ તોય લીલો જ રહું છું? ૬૩. મગ પ્ર. ૬૪. મેં અરવલ્લીના પહાડમાં આશ્રય લીધો હતો ? ૬૪. મહારાણા પ્રતાપ પ્ર. ૬૫. મારું અવધિજ્ઞાન મને જ અભિશાપરૂપ બને છે? ૬૫. મઘા નરકે પ્ર. ૬૬. અશ્વસ્થામાં હાથીનું મૃત્યુ ક્યારે થયું ? ૬૬. મહાભારતના
યુદ્ધમાં પ્ર. ૬૭. પરણીને સાસરે જતાં રસ્તામાં જેણે દીક્ષા લીધી? ૬૭. મનોરમાએ પ્ર. ૬૮. બહુશ્રુતપદની આરાધનાથી તીર્થંકર નામ કોણે ૬૮. મહેન્દ્રપાલરાજા
બાંધ્યું? પ્ર. ૬૯. મેં મારા સાત પુત્રોને દીક્ષા આપી? ૬૯. મદાલસા પ્ર. ૭૦. ઈન્દ્રમુનિ કયા ભગવાનના પ્રથમ શિષ્ય હતા? ૭૦. મલ્લિનાથ પ્ર. ૭૧. વર્તમાન ચોવીશીના એક તીર્થંકરની યક્ષિણી હતી. ૭૧. મહાકાલી પ્ર. ૭૨. વિહરમાન એક તીર્થકરની માતાનું નામ શું? ૭૨. મહિમા પ્ર. ૭૩. નીતાબાઈ મ. સ. દ્વારા પ્રકાશિત એક ૭૩. મણીજયા પુષ્પ
પુસ્તક કયું?