________________
૩૪૬
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ પ્ર. ૧૩. હું ભવનપતિનો એક ઇન્દ્ર છું?
૧૩. મહાકાલ પ્ર. ૧૪. અમે ચરમશરીરી ૨૮ની સંખ્યામાં હતાં તે કોણ? ૧૪. મલ્લિનાથના
ગણધર પ્ર. ૧૫. હું ભ. મહાવીરની પ્રથમ દેશનાનું સ્થાન છું. ૧૫. મહાસેન
ઉદ્યાનમાં પ્ર. ૧૬. મારે ૫૦૦ ઘનુષ્યની અવગાહનાને ક્રોડ પૂર્વનું ૧૬. મરુદેવાનું
આયુષ્ય હતું? પ્ર. ૧૭. હું મુંબઈની એક ડેરી છું?
૧૭. મહાનંદા પ્ર. ૧૮. મારી પાસે ૫૦૦ ગાડાઓને ૫૦૦ દુકાનો હતી ૧૮. મહેશ્વર દત્ત
તે હું કયો શેઠ? પ્ર. ૧૯. એક દિવસમાં ૫૦૦ શ્લોક બનાવવાની શક્તિ ૧૯. મદનકીર્તિ કયા મુનિમાં હતી?
| મુનિમાં પ્ર. ૨૦. ૧૬ સતીમાં એક સતીના પૂર્વભવનું નામ શું? ૨૦. મહાશીલ પ્ર. ૨૧. ગૌતમ સ્વામી પાસે દીક્ષા લેનાર વીર પાસે જતાં ૨૧. મહાશાલને
રસ્તામાં કેવલજ્ઞાન કોને થયું? પ્ર. ૨૨. હું હરિફેણ ચક્રવર્તિનો પિતા થાઉં ?
૨૨. મહાહરિ પ્ર. ૨૩. મેં ઉમગ્ગોથી સંસાર વધાર્યો ?
૨૩. મરિચિ પ્ર. ૨૪. હું વર્તમાન ચોવીશીના એક તીર્થંકરની ૨૪. મહાકાલી
શાસનદેવી છે? પ્ર. ૨૫. હું શ્રેણિક મહારાજાનો પુત્ર થાઉં?
૨૫. મહાસેન કુમાર પ્ર. ૨૬. હું નિગોદ, પ્રત્યેક વનસ્પતિ અને મનુષ્ય ૨૬. મરુદેવા
એ ભવની સ્પર્શના કરી સિદ્ધ થઈ ? પ્ર. ૨૭. હું મરી મસાલાનો પ્રખ્યાત શહેર છું?
૨૭. મલબાર પ્ર. ૨૮. મારા આલંબનથી પરિણામિકી બુદ્ધિ પ્રાપ્ત થાય ? ૨૮. મહાવરાથી પ્ર. ૨૯. હું મિત્રો સાથે મોક્ષમાં ગયો.
૨૯. મલ્લીનાથ પ્ર. ૩૦. અમે નવ પ્રભુ વરના નિર્વાણ સમયે હાજર ૩૦. મલ્લીદેશના રાજા
હતા ? પ્ર. ૩૧. એક આર્યદેશનું નામ લખો.
૩૧. મગધદેશ પ્ર. ૩૨. જિતશત્રુ રાજાએ કયા સાધુને આહારદાન કરી ૩૨. મહાચંદ્ર મુનિ.
સંસારપરિત કર્યો?