________________
પ્રશ્ન પેપર નં. ૯
પ્રવર્તિની પ્રશાંતમૂર્તિ પૂ. મણીબાઈ સ્વામીની શ્રાવણ સુદ ૧૧નાં ૮૫મી જન્મજયંતિના અમી ઉપલક્ષમાં સાહિત્યરત્ન પૂ. નીતાબાઈ દ્વારા
પ્રયોજિત અખિલ ભારતીય “મ”ની શત પ્રશ્નોત્તરી સ્પર્ધા માર્કસ-૧૦૦
સ્થળ - ડીસા મ” કુમારની આવી જાન, આધ્યાત્મિક મેળવજે જ્ઞાન, શાસનની વધારજો શાન, ઉત્તર લખજો લગાવી ધ્યાન.
માલ અમારો, પસંદગી તમારી. સૂચન : દરેક પ્રશ્નોના ઉત્તર “મ” થી જ શરૂ કરવા. પ્રશ્નો
ઉત્તરો
પ્ર. ૧. હું એક પ્રત્યેક બુદ્ધની માતા છું.
૧. મયણરેહા પ્ર. ૨. અતિર્થ સિદ્ધા ક્યાં ન હોય?
૨. મહાવિદેહમાં પ્ર. ૩. અમારાથી સાધુ શોભે છે?
૩. મહાવ્રતોથી પ્ર. ૪. મારિચના ભાઈનું નામ શું?
૪. મય પ્ર. ૫. અરવિંદરાજાએ ગધેડા પર બેસાડી ગામમાં ૫. મરભૂતિ
ફેરવવાની જેને સજા કરી તેના ભાઈનું નામ શું? પ્ર. ૬. મેં ભારતને આઝાદી અપાવી?
૬. મહાત્મા ગાંધી પ્ર. ૭. હું હિન્દુઓનું એક મહાન ગ્રંથ છું?
૭. મહાભારત પ્ર. ૮. મારા ભાઈને મારીને પાછા ફરતાં સર્પદંશે મારું ૮. મણીરથ
મૃત્યુ થયું? પ્ર. ૯. હું એક હિલસ્ટેશન છું?
૯. મહાબળેશ્વર પ્ર. ૧૦. હું સાધુની એક માતા છે?
૧૦. મનગુપ્તિ પ્ર. ૧૧. હું એક બળદેવનો પુત્ર હતો.
૧૧. મહાધન કુમાર પ્ર. ૧૨. હું મહાવીર સ્વામીની નવમી પાટે થયો. ૧૨. મહાગિરિસ્વામી