________________
૩૪૪
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ પ્ર. ૮૫. કોમળ થયા છતાં કુમારને કાપી નાંખનાર ૮૫. રયણાદેવી
કોણ? (૫) પ્ર. ૮૬. રાજમતીના એક ભવનું નામ? (૪)
૮૬. રત્નાવતી પ્ર. ૮૭. પત્નીને શણગારવા જતાં કેવલજ્ઞાન કોણ પામ્યા? ૮૭. રતિસાર પ્ર. ૮૮. વિહરમાન એક તીર્થંકરની પત્નીનું નામ શું? (૪) ૮૮. રત્નમાલા પ્ર. ૮૯. વિદ્યાધરોનો એક પ્રખ્યાત નગર કયો ? (૯) ૮૯. રયનુપુર
ચક્રવાલ પ્ર. ૯૦. નોબલ પ્રાઈઝ પ્રાપ્ત કરનાર ભારતીય કવિ ? (૮) ૯૦. રવિન્દ્રનાથ
ટાગોર પ્ર. ૯૧. નંદીશ્વરદ્વીપનો પર્વત કયો? (૪)
૯૧. રતિકર પ્ર. ૯૨. ક્ષયોપશમમાં મોહનો ... નથી હોતો ? (૪) ૯૨. રસોદય પ્ર. ૯૩. ૯૬ હજાર વર્ષનું ન હોય પણ ૯૫ હજાર વર્ષનું ૯૩. રત્નપ્રભા નરકનું
આયુષ્ય હોઈ શકે એવું સ્થાન કયું? પ્ર. ૯૪. જન્મ શતાબ્દી ઉજવાય છે તે આચાર્યનું ૯૪. રણશીભાઈ
સંસારી નામ? પ્ર. ૯૫. ત્રણ ગુણમાંથી એક ગુણ?
૯૫. રજોગુણ પ્ર. ૯૬. ... સુરા વાસુદેવા (૨)
૯૬. રણે પ્ર. ૯૭. એક પ્રાતિહાર્યનું નામ? (૯)
૯૭. રત્નજડિત
સિંહાસન પ્ર. ૯૮. મંગુ આચાર્ય... ને વસે દુર્ગતિ પામ્યા. ૯૮. રસેન્દ્રિયને પ્ર. ૯૯. અમારી દૃષ્ટિ કદી ફરતી નથી.
૯૯. રમકવાસના
જુગલીયાની પ્ર. ૧૦૦... દૂર કરીને જે મુક્તિને વર્યા છે. ૧૦૦. રજમેલ