________________
પ્રશ્ન પેપર નં. ૭ શાસનસિતારા પ.પૂ. આ. ગુરુદેવશ્રી છોટાલાલજી સ્વામીની દશમી
પુણ્યતિથિનાં
અમી ઉપલક્ષમાં... બા. છ. પૂ. નીતાબાઈ મ.સ. દ્વારા પ્રયોજિત અખિલ ભારતીય “દ”ની શત પ્રશ્નોત્તરી સ્પર્ધા માસ-૧૦૦
સ્થળ - રાપર વિચારીને ગણત્રી કરજો, જ્ઞાન બગીચામાં વિચરજો, “દ”થી ઉત્તર ભરજો, વિતરાગ ભાવમાં ઠરજો.
માલ અમારો ને પસંદગી તમારી
સૂચન : દરેક પ્રશ્નના ઉત્તરો “દ”થી જ શરૂ કરવા.
પ્રશ્નો
ઉત્તરો
પ્ર. ૧. પ. પૂ. આ. ગુ. શ્રી છોટાલાલજી સ્વામીની ૧. દશમી
કેટલામી પુણ્યતિથિ છે? પ્ર. ૨. મારું પ૨૪ આવલિકા ઝાઝેરું આયુષ્ય હોઈ શકે? ૨. દર્ભનું પ્ર. ૩. અમારા સંખ્યાત, અસંખ્યાતકાળની સ્થિતિ ૩. દશ હોય છે?
ભવનપતિનાં
પર્યા. પ્ર. ૪. ભ. ઋષભદેવ એક વખત .... પર્ષદામાં દેશનાં ૪. દશ
આપેલ? પ્ર. ૫. એક પુત્રના પિતા પહેલી જ વાર મળ્યા હતા ૫. દધિવાહન
પરંતુ સાથે ન રહ્યા તે પિતા કોણ ?-- પ્ર. ૬. કુબેરનાં ભાભીનું નામ શું?
૬. દમયંતી