________________
૩૩૪
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ પ્ર. ૭. જે ભવિષ્યમાં ઈન્દ્રાયુદ્ધ થશે તેના ભૂતકાળના ૭. દશમુખ, ભવનું નામ લખો.
દશાનન પ્ર. ૮. કોના બે પુત્રો શત્રુંજય ઉપર સિદ્ધ થયા ? ૮. દશરથના
(રામ-ભરત) પ્ર. ૯. વસુમિત્રે કયા રાજા સાથે દીક્ષા લીધી? ૯. દર્શાર્ણભદ્ર રાજા
સાથે પ્ર. ૧૦. લવણ સમુદ્રમાં જેનું સ્થાન છે જે સ્થાન ૧૦. દગ માળો
પ્ર. ૧૧. એક તીર્થંકરનાં પ્રથમ શિષ્યનું નામ લખો.
૧૧. દત્ત પ્ર. ૧૨. આગમવિહારી કોને કહેવાય?
૧૨. દશપૂર્વથી
અધિક
પૂર્વધરને પ્ર. ૧૩. એક ફરસાણનું નામ લખો.
૧૩. દહીંવડા પ્ર. ૧૪. મનકની યાદગીરી કઈ?
૧૪. દશવૈકાલિક સૂત્ર પ્ર. ૧૫. પૂર્વભવમાં ૫૦૦ આયંબિલ કરનાર મહાન ૧૫. દમયંતી
વ્યક્તિ કોણ ? પ્ર. ૧૬. વીરજાનંદજીના શિષ્યનું નામ શું?
૧૬. દયાનંદ
સરસ્વતી પ્ર. ૧૭. કેન્દ્ર પ્રભુની દીક્ષાની શિબિકાને ક્યાંથી ઉપાડે ? ૧૭. દક્ષિણ ભાગથી પ્ર. ૧૮. એક લબ્ધિનું નામ લખો.
૧૮. દશ પૂર્વિત્વ પ્ર. ૧૯. શાહુકારના ઘરમાં અમે જઈએ શાહુકાર અમારા ૧૯. દર્ભ (તેમાં દેવો ઘરે ન આવે ?
(મરીને આવે) પ્ર. ૨૦. હું ચાર ગતિમાં અવર-જવર કરું છું. ૨૦. દર્વાકર (સાપ) પ્ર. ૨૧. એક ગણધરના પિતાનું નામ લખો.
૨૧. દત્તા પ્ર. ૨૨. અમારું વેલકમ ને બાયબાય છે અને પાંચ ૨૨. દશ ભવનપતિ
દંડકમાં થાય ? પ્ર. ૨૩. અમે રાણી વગરના રાજા છીએ.
૨૩. દશ અનુત્તરના
| ભેદ પ્ર. ૨૪. દેખાડવા જેવી ચીજ કઈ છે?
૨૪. દયા