________________
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨
૭૯. કોણાર્ક
૩૩૨
પ્ર. ૭૯. આપણા રોજ એકાવતારીનાં દર્શન કરીએ છીએ તે કોણ ?
પ્ર. ૮૦. થોડું ગરમ શબ્દનો પર્યાયવાચી નામ લખો ? પ્ર. ૮૧. એક સરનેમનું નામ લખો.
પ્ર. ૮૨. ... દવ ઓલાય નહીં.
પ્ર. ૮૩.... ધોઈ કાદવ કાઢવો.
પ્ર. ૮૪. ભણેલું ભૂલે નહીં તેને શું કહેવાય ? પ્ર. ૮૫. એક રોગનું નામ લખો.
પ્ર. ૮૬. વિદ્યાર્થીને જુદી જુદી ડીગ્રી પ્રાપ્ત કરાવનાર સ્થાન કયું ?
પ્ર. ૮૭. રક્તકમલનું પર્યાયવાચી શબ્દ કયો ? પ્ર. ૮૮. ભ. મહાવીરનાં મનુષ્યના ભવ કયા થયા ? પ્ર. ૮૯. આઠ કર્મથી મુક્ત થનાર સિદ્ધ થાય ત્યારે કઈ ઉપમા અપાય છે ?
પ્ર. ૯૦. લોચ કરતી વખતે વપરાતી ચીજ કઈ ?
પ્ર. ૯૧. કાપડમાંથી વસ્ત્ર બનાવવામાં ખાસ ઉપયોગી વસ્તુ કઈ ?
પ્ર. ૯૨. ... ધાકોર જેવો, પણ પાકો ખરો. પ્ર. ૯૩. મારું વેલકમ ને બાય બાય બે અને પાંચ દંડકમાં થાય છે.
૮૦. કોષ્ણ
૮૧. કોઠારી
૮૨. કોગળે
૮૩. કોઠી
૮૪. કોષ્ટબુદ્ધિ ૮૫. કોલેરા, કોઢ
૮૬. કોલેજ
૮૭. કોકનદ
૮૮. કોવિદના
૮૯. કોદંડ મુક્ત
બાણવત્
૯૦. કોનરી
૯૧. કોકડી
૯૨.
કોરો
૯૩. કોહંક, કોણાર્ક
૯૪. કોણાર્ક
૯૫. કોશ, કોષ
૯૬. કોલ્ડ
પ્ર. ૯૪. મને નજીકના ભવિષ્યમાં મોક્ષ મળવાનો છે. પ્ર. ૯૫. સંડે હો યા મંડે, કભી ન ખાઓ શું ? પ્ર. ૯૬. પગના તળીયા ગ૨મ જોઈએ, અને મગજ કેવું જોઈએ ?
પ્ર. ૯૭. કોણિકને ઉકરડે ફેંકી દેતા તેની આંગળી કુકડાએ ૯૭. કોચી નાંખેલ
કેવી કરી ?
પ્ર. ૯૮. જે પાણીમાં માછલી ન થાય તે સાથે વસ્તુ કઈ ? ૯૮. કોપરું
પ્ર. ૯૯. કૌશિક રાગની એક રાગિણીનું નામ શું ?
૯૯. કૌમુદી
પ્ર. ૧૦૦. હું જેટલામાંથી આવું છું, તેટલામાં જાઉં છું ?
૧૦૦. કોડી