________________
૩૩૧
પ્રશ્ન પેપર નં. ૬ પ્ર. પ૬ હું મરીને છઠ્ઠી નરકમાં જઈ શકું છું. પ્ર. ૫૭. મુંબઈના એક પરાનું નામ? પ્ર. ૫૮. આવે પછીને જાય પહેલાં તેને સાફ કરવા
વપરાતી વસ્તુ કઈ ? પ્ર. ૫૯. સમુચ્ચય શબ્દ માટે બીજું નામ? પ્ર. ૬૦. મને બધી વેરાયટી ફ્રીમાં મળે છે ?
પ૬. કોલું માછલી ૫૭. કોટ, કોલીવાડા ૫૮. કોર્ગેટ
પ્ર. ૬૧. આપણા શરીરમાં એક વસ્તુ છે ? પ્ર. ૬૨. ઉપભોગ માટે વપરાતી ચીજ કઈ ? પ્ર. ૬૩. એક પ્રકારની લાદીનું નામ? પ્ર. ૬૪. નિરાશ થયેલી વ્યક્તિને આપવું જોઈએ? પ્ર. ૬૫. સૂર્યનું નામ પલટાવો. પ્ર. ૬૬. સમ્યકત્વ પરાક્રમનો એક બોલ ? પ્ર. ૬૭. અમારી કુલકોડી ૧૨ાા લાખ ક્રોડની છે ?
પ૯. કોમન ૬૦. કોયલ
(જુગલીયા) ૬૧. કોણી ૬૨. કોપરેલ ૬૩. કોટા ૬૪. કોન્સોલેશન ૬૫. કોણાર્ક
૬. કોહવિજય ૬૭. કોયલ, કોલ
માછલી ૬૮. કોશલ
પ્ર. ૬૮. ભ. મહાવીર પહેલાં મોક્ષે ગયા તેમનાં તે
શિષ્યનું નામ ? પ્ર. ૬૯.... જુવાર તો ઘરમાં ડાહી નાર. પ્ર. ૭૦.... કાગળ જાતું પ્ર. ૭૧... મારી ફૂલડું ભરે તેવો છે. પ્ર. ૭૨. પુષ્પની કળીનું નામ બદલાવો. પ્ર. ૭૩. ચક્રવાક પક્ષીનું નામ બદલાવો. પ્ર. ૭૪. મુગુટનું નામ બદલાવો. પ્ર. ૭૫. હું એક ઈન્દ્ર છું? પ્ર. ૭૬ જગતિનું બીજું નામ શું? પ્ર. ૭૭. પહેલા ગણિકાને પછી શ્રાવિકા? પ્ર. ૭૮. એક માતાના પાંચ પુત્રોમાંથી ચાએકાવતારી
થયા ને એક નરકમાં ગયો તે કોણ ?
૬૯. કોઠીએ ૭૦. કોરે ૭૧. કોણી ૭૨. કોર ૭૩. કોક ૭૪. કોટીર ૭૫. કોણાર્ક ૭૬. કોટ ૭૭. કોશા ૭૮. કોણિક