________________
૩૩૦
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨
પ્ર. ૩૩. મારે મન છે પણ માતા નથી ?
૩૩. કોદંડ
પ્ર. ૩૪. સુધર્મા સ્વામીના શિષ્યની પત્નીનું નામ શું ? પ્ર. ૩૫. ૧૬ રોગમાંથી એક રોગ ?
૩૩. કોશલા
૩૫. કોઢ
પ્ર. ૩૬. નગરને ફરતું શું હોય ?.
૩૬. કોટ
પ્ર. ૩૭. ખરીદતા કાળું ને વાપરતા લાભ થઈ જાય તે શું ? ૩૭. કોલસો
૩૮. કોયલ
૩૯. કોમ્પ્યુટરની સાથે
૪૦. કોમ્પીટીશન
કરતાં
૪૧. કોર્નર, કોણ
૫૨. કોવિદ
૪૩. કોલાહલ
૪૪. કોશાંબી
નગરીમાં
પ્ર. ૩૮. હું ચાર ગતિમાં અવર-જવર કરું છું.
પ્ર. ૩૯. આ જમાનાને કોની સાથે સરખાવેલ છે ?
પ્ર. ૪૦. દશાર્ણભદ્ર રાજાએ દીક્ષા કેવી રીતે લીધી ?
પ્ર. ૪૧.
પૂર્વ અને ઉત્તર વચ્ચે આવે છે ?
પ્ર. ૪૨. પાલીત શ્રાવક નિગ્રંથ પ્રવચનના કેવા હતા ? પ્ર. ૪૩. કલરવ શબ્દનું બીજું નામ ?
પ્ર. ૪૪. પ્રભુ વીર પાસે સૂર્ય, ચંદ્ર મૂળ વિમાને કઈ નગરીમાં આવ્યા?
પ્ર. ૪૫. હું સંસારીના પરિભ્રમણનો સાથી છું. પ્ર. ૪૬. એક નદીનું નામ શું ?
પ્ર. ૪૭. પરીક્ષામાં વિદ્યાર્થીઓ શું કરે ?
પ્ર. ૪૮. સુસ્વર નામ કર્મથી મળે છે ? પ્ર. ૪૯. એક ગરમ પીણાનું નામ લખો. પ્ર. ૫૦. હું દેશવિરતિ બની શકું છું ?
પ્ર. ૫૧. મને પર્યાપ્તામાં બે યોગ મળે છે ? પ્ર. ૫૨. પિતાના બંધન તોડવા કોણિક શું લઈને ગયો ? પ્ર. ૫૩. લીલોત્રીમાં લીલોત્રી કચરો કુટી કરી તૈયા૨, ૪ પ્રહર ચૂલે ચડે, તે વસ્તુ વખણાય છે તે સ્થાન ? પ્ર. ૫૪. નીચે રહેલું પાણી ઉપર લેવા માટે ઉપયોગી વસ્તુ કઈ ?
પ્ર. ૫૫. લીલો રંગ ને લાલ પુડલો, તેના માટે વપરાતી વસ્તુ કઈ ?
૪૫. કોહ
૪૬. કોસિયા
૪૭. કોપી
૪૮. કોકિલ કંઠ
૪૯. કોફી
૫૦. કોકિલ
૫૧. કોડી પર્યાપ્તા
૫૨. કોદાડી
૫૩. કોલ્હાપુર
૫૪. કોશ
૫૫. કોન