________________
પ્રશ્ન પેપર નં. ૬
પ્ર. ૧૧. કચ્છનું ચલણી નાણું હતું ? પ્ર. ૧૨. અમારે ૧૦ લાખ જીવાજોની છે ?
પ્ર. ૧૩. દેલવાડાની વખણાય છે ?
પ્ર. ૧૪. હાફ સરકલ ફુલ સરકલ હાફ સરકલ એ; હાફ સકલ કુલ સકલ રાઈટ એંગલ એ ?
પ્ર. ૧૫. એક જ્ઞાતિનું નામ લખો.
પ્ર. ૧૬. સાત બેનના ભાઈએ જેને શ્રાવિકા બનાવી ?
પ્ર. ૧૭. એક વિદ્યાધરનું નામ લખો.
પ્ર. ૧૮. મારા ભાઈ છ ખંડના અધિપતિ હતા ? પ્ર. ૧૯. એક ઔષધિનું નામ લખો.
પ્ર. ૨૦. મેઘકુમારના પૂર્વભવમાં હાથીએ હૃદય કેવું બનાવ્યું ?
પ્ર. ૨૧. મનમાં સંશય થતાં અનુત્તરવાસી દેવો તીર્થંકરને શું કરે ?
પ્ર. ૨૨. વેળુએ વિખર્યા, વચન સુણી પાછા ફર્યા, તેના અપરભાઈનું નામ શું ?
પ્ર. ૨૩. એક મીઠાઈનું નામ લખો.
૧૧. કોરી
૧૨. કોકમ, કોળી, કોથમીર
૧૩. કોતરણી
૧૪. કોકાકોલા
૧૫. કોલી
૧૬. કોશાને
૧૭. કોશલ
૧૮. કોશલ
૧૯. કોલનવોટર, કોરેક્ષ
૨૦. કોમલ
૨૧. કોલ
૨૨. કોણિક
૩૨૯
૨૩. કોપરાપાક
પ્ર. ૨૪. કુલવાલક મુનીનું વેશ્યા દ્વારા પતન કોણે કરાવ્યું ? ૨૪. કોણિકે
પ્ર. ૨૫. પૈશુન્યની આલોચના કોણે કરી ?
૨૫. કોશલે
પ્ર. ૨૬. હું ખૂબ જ કિંમતી છું છતાં મૂંગો છું ? પ્ર. ૨૭. વાસુદેવની અપર માતાનું નામ શું ? પ્ર. ૨૮. ગામડામાં અનાજ ભરવા માટે વપરાતી વસ્તુ કઈ ?
પ્ર. ૨૯. અશોકચંદ્રનું બીજું નામ શું ?
પ્ર. ૩૦. નાભિના દોહિત્રનું નામ ? પ્ર. ૩૧. એક તીર્થંકરના પારણાનું ક્ષેત્ર કયું ?
પ્ર. ૩૨. મારી લેશ્યા કદી ના બદલાય ?
૨૬. કોહીનૂર હીરો
૨૭. કોશલા
૨૮. કોઠી
૨૯. કોણિક
૩૦. કોશલ
૩૧. કોલ્લાક
૩૨. કોદંડ