________________
પ્રશ્ન પેપર નં. ૬ તપસ્વીની બા.બ્ર. પૂ. નિધિબાઈ મ.સ.ની નિધિ અર્થાત કોષ)ની છઠ્ઠી
પુણ્યતિથિના
અમી ઉપલક્ષમાં બા. છ. પૂ. નીતાબાઈ મ. સ. દ્વારા પ્રયોજિત અખિલ ભારતીય કો” શત પ્રશ્નોત્તરી સ્પર્ધા માર્કસ-૧૦૦
સ્થળ - કૈલાસનગર, સુરત શુભ પ્રવૃતિઓમાં જે ઓલઝાડ, “કોષ” નાં બે અક્ષર છે માટે છે ડીમાન; છઠ્ઠા સ્થાને રહી કરતાં શાસનને કમાન્ડ, પ્રત્યુત્તર શોધો તો તમારી પ્રજ્ઞા
પ્રકાંડ. પ્રત્યેક પ્રશ્નના ઉત્તરો “કો” થી જ પ્રારંભ કરીને પ્રશ્નોની સામે લખવા. પ્રશ્નો
ઉત્તરો પ્ર. ૧. મોહનીય કર્મની એક પ્રકૃતિ?
૧. કોહ પ્ર. ૨. નિધિબાઈ મ. સ.ની છઠ્ઠી પુણ્યતિથિ છે
તો નિધિનો અર્થ શું? પ્ર. ૩. અમારી સંખ્યા ૬૮ની છે?
૩. કોટીશીલા પ્ર. ૪. જેમાંથી રેશમી વસ્ત્રો બનાવવામાં આવે છે? ૪. કોશેટા પ્ર. ૫. કરણને યોગના ગુણાકારને શું કહેવાય? ૫. કોટી પ્ર. ૬. વીરભુભના દર્શન કરતાં કોને કેવલજ્ઞાન થયું? ૬. કોડિત્ર તાપસાદિ
૨. કોષ
પ્ર. ૭. શત્રુંજયનું એક નામ ? પ્ર. ૮. એક આર્યદેશનું નામ? પ્ર. ૯. રેવતીએ શેનું દાન કર્યું? પ્ર. ૧૦. નવું નવું જ્ઞાન કેવી રીતે મળે?
૭. કોડી નિવાસ ૮. કોશલદેશ ૯. કોળાપાકનું ૧૦. કોયડા
ઉકેલવાથી