________________
પ્રશ્ન પેપર નં. ૫
૩૨૭ પ્ર. ૭૯. હિમને બીજું શું કહેવાય?
૭૯. ખજલ પ્ર. ૮૦. નાગની ઉપમા કોને અપાય છે?
૮૦. ખરીખો પ્ર. ૮૧. છોકરાની રમતનું એક નામ લખો.
૮૧. ખરીખો પ્ર. ૮૨. સંખ્યાનું એક નામ લખો.
૮૨. ખર્વ પ્ર. ૮૩. જુગલાણીનો વિરહ કોનો ન પડે.
૮૩. ખસમ (પતિ) પ્ર. ૮૪. એક પ્રકારના નાગનું નામ લખો.
૮૪. ખડધૂસ પ્ર. ૮૫. મોટી બિલ્ડીંગ બંધાવતા પહેલા શું નાંખવું પડે? ૮૫. ખડસલ (પાયો) પ્ર. ૮૬. નાનીમાના પિયરને શું કહેવાય ?
૮૬. ખડમોસાળ પ્ર. ૮૭. એક ભુજપરનું નામ લખો.
૮૭. ખલી પ્ર. ૮૮. શું સાંભળીને નેમપ્રભુએ દીક્ષા લીધી? ૮૮. ખળખળ પ્ર. ૮૯. ચોભંગીમાં બતાવેલા ગોળામાંનો એક ગોળી? ૮૯. ખદિરિકા
(લાખનો) પ્ર. ૯૦. ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીનો શું ઉતાર્યો ? ૯૦. ખરુ પ્ર. ૯૧. નરકમાં વધારે શું હોય ?
૯૧. ખષ્ય (ક્રોધ) પ્ર. ૯૨, મનુષ્ય વધારે શું હોય?
૯૨. ખરુ (માન) પ્ર. ૯૩. કોણિકે ચેડા મહારાજા સાથે શું કર્યું?
૯૩. ખજ (યુદ્ધ). પ્ર. ૯૪. નારકીનું શરીર કોના જેવું છે?
૯૪. ખલમૂર્તિ જેવું
(પારા જેવું) પ્ર. ૯૫. દધિવાહન રાજાએ પુત્રને રાજય ક્યાં સોંપ્યું? ૯૫. ખજના સ્થળે પ્ર. ૯૬, ધૂમાડાનો પર્યાયવાચી શબ્દ લખો.
૯૬. ખતમાળ પ્ર. ૯૭. ખોદે ... ભોગવે ભોરીંગ ?
૯૭. ખનક (ઉંદર) પ્ર. ૯૮, ચક્રવર્તિનાં ... ને પરણે બ્રહ્મચર્ય પાળવામાં આવે છે ?
૯૮. ખરુ. પ્ર. ૯૯. એક પ્રકારની અમાસની તિથિનું નામ લખો. ૯૯. ખર્ધિતા પ્ર. ૧૦૦. કયું પક્ષી માત્ર વરસાદનું જ પાણી પીવે છે. ૧૦૦. ખલ્લ
(ચાતક પક્ષી)