________________
૩૨૬
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ પ્ર. ૫૮. તીર્થંકર નામ કર્મનો જ્યાં બંધ થયો તે નગરી કઈ ?
૫૮. ખડગપુરી પ્ર. ૫૯. ૪થી નરકના એક પ્રતરનું નામ લખો. ૫૯. ખડખડ પ્ર. ૬૦. એક નરકાવાસનું નામ લખો.
૬૦. ખરપુરુષ પ્ર. ૬૧. જે સ્થાનમાં જીવ ઘણાં પાપ કર્મનું ફળ ભોગવે છે?
૬૧. ખરપુરુષમાં પ્ર. ૬૨. ચંદનબાળાને કેવળજ્ઞાન કેવી રીતે થયું ? ૬૨. ખમાવતાં પ્ર. ૬૩. એક યતિધર્મનું નામ લખો.
૬૩. ખમ્માં પ્ર. ૬૪. પર્યુષણ પર્વમાં કરવામાં આવે છે?
૬૪. ખરડો પ્ર. ૬૫. અમે મરીને ત્રીજું નરક સુધી જઈ શકીએ ખરા? ૬૫. ખતિયો (પક્ષી) પ્ર. ૬૬. અધુરાશ જોઈને ઉપરી થનારના ભાઈ કોણ? ૬૬. ખખંડના
અધિપતિ ભાઈ
ભરત પ્ર. ૬૭. સંબંધિનું મૃત્યુ જોઈ દીક્ષા લેનારના પિતા કોણ? ૬૭. ખરધાતન (રામ) પ્ર. ૬૮. ખાવના એક પાનનું નામ શું?
૬૮. ખરગંધા
(નાગરવેલ) પ્ર. ૬૯. જે સાધન દ્વારા ઘાસ કાપી શકાય છે? ૬૯. ખગિફ
(દાતરડું) પ્ર. ૭૦. ખેતીના કાર્યમાં ખાસ ઉપયોગી સાધન કયું? ૭૦. ખટુ (હળ) પ્ર. ૭૧. ચમચાનું નામ બદલાવો.
૭૧. ખજાકા પ્ર. ૭૨. પક્ષીના રહેવામાં સ્થાનનું નામ શું?
૭૨. ખગસ્થાન પ્ર. ૭૩. મહાદેવનો પર્યાયવાચી શબ્દ લખો.
૭૩. ખતલ પ્ર. ૭૪. ગગનમંડળને શું કહેવાય?
૭૪. ખગોળ પ્ર. ૭૫. પંચેન્દ્રિય કે જે ઘણું પાપ કરવા છતાં નરકમાં ન ૭૫. ખરસ્વર
જાય તે કોણ ? પ્ર. ૭૬. ખજૂરીના ઝાડને શું કહેવાય ?
૭૬. ખરસ્કંધા પ્ર. ૭૭. છ કાયના બોલમાં આવતો એક શબ્દ? ૭૭. ખસખસ પ્ર. ૭૮. આપણા શરીરમાં પાછળથી આવે તે પહેલા જાય તે શું?
૭૮. ખરુ (દાંત)