________________
પ્રશ્ન પેપર નં. ૪
૩૧૯
પ્ર. ૧૧. જે કોઈને ગમતી નથી ?
૧૧. નવીમા, નરક પ્ર. ૧૨. વેહલકુમાર ચેડારાજાના શું થાય ?
૧૨. નઝુ, નતુઓ પ્ર. ૧૩. હવા ખાવાના સ્થળ ઉપરનો એક પોઈન્ટ લખો. ૧૩. નરી મેન પોઈન્ટ પ્ર. ૧૪. યુધિષ્ઠિર જે વાક્ય બોલ્યા હતા?
૧૪. નરો વા કુંજરો
વા પ્ર. ૧૫. અમારા ૧૯૩ ભેદ છે?
૧૫. નપુંસકના પ્ર. ૧૬. ભગવાનના ભાણેજે ત્રણ ગતિના શું કર્યા? ૧૬. નદાવા પ્ર. ૧૭. એક અલંકારનું નામ લખો.
૧૭. નથડી પ્ર. ૧૮. જેના પદો ખૂબ વખણાય છે તે કવિ કયા? ૧૮. નરસિંહ મહેતા પ્ર. ૧૯. પ. પૂ. આ. ગુ. શ્રી છોટાલાલજી સ્વામીની કેટલામી પુણ્યતિથિ છે?
૧૯. નવમી પ્ર. ૨૦. નાટક એટલે શું ?
૨૦. ન ટકે તે. પ્ર. ૨૧. અભિગ્રહે અરિહંત થયા તે કોણ?
૨૧. નકુલ પ્ર. ૨૨. મનકને ક્યો શબ્દ સાંભળીને પિતાનું મિલન થયું ? ૨૨. ન બાપો પ્ર. ૨૩. સંથારો લેવાય છે ?
૨૩. નવકોટીએ પ્ર. ૨૪. અમે રાણી વગરનાં રાજા છીએ ? અમે કેટલા? ૨૪. નવ રૈવેયક
બધા લખવા પ્ર. ૨૫. જીવના જધન્યભેદ, બધા જીવો સ્પર્શી શકે, ૨૫. નવરૈવેયક એટલે ?
સુધીના પપ૩
ભેદ પ્ર. ર૬. સોયાવરણ એટલે શું?
૨૬. ન સાંભળવું તે પ્ર. ૨૭. અમારે નવયોગ જ હોય ?
૨૭. નવગ્રેવેયકનાં
પર્યાપ્તા પ્ર. ૨૮. અમે અધુરે આયુષ્યો કદી મરતા નથી ? ૨૮. નરકના
અપર્યાપ્તા પ્ર. ૨૯. આપણા શરીરમાં મોટી સંખ્યામાં શું છે? ૨૯. નવસો નાડીઓ પ્ર. ૩૦. નવમા નારદના બે નામો લખો ?
૩૦. નવમુખજી,
નર્કવદનજી પ્ર. ૩૧. સિંહરથરાજાનું બીજું નામ લખો ?
૩૧. નગ્નઈ રાજા