________________
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨
૩૨૦
પ્ર. ૩૨. હું રાવ ખાવા ગયો ને રાહ મળી ગયો ?
પ્ર. ૩૩. ગજસુકુમારને કેટલામે ભવે કર્મ ઉદયમાં આવ્યા ? ૩૩.
પ્ર. ૩૪. હું જીવને બીજી ગતિમાંથી મારી ગતિમાં લઈ જાઉં છું.
પ્ર. ૩૫. શ્રેણિક મહારાજાના પૌત્રનું નામ શું ? પ્ર. ૩૬. ૧૬ રોગમાંથી એક રોગ.
પ્ર. ૩૭. ઋષિદત્તાની પુત્રવધુનું નામ શું ?
પ્ર. ૩૮. કરેણુમતિમાં પતિનું નામ શું ? પ્ર. ૩૯. કદંબરાજાની હાર કોનાથી થઈ ? પ્ર. ૪૦. એક પ્રકાશન ખૂબ વખણાય છે ? પ્ર. ૪૧. સ્ટેલીનમાં વિશ્વમાં સૌથી લાંબું શું છે ? પ્ર. ૪૨. અસંજ્ઞી મનુષ્યની ઉત્પત્તિનું નામ શું ?
પ્ર. ૪૩. સુયગડાંગ સૂત્રા એક અધ્યયનનું નામ ? પ્ર. ૪૪. તીર્થંકર નામ કર્મ બાંધવાનો એક બોલ ?
પ્ર. ૪૫. સ્વાધ્યાય એક કરે ને જાતિ સ્મરણ બીજાને થાયે તે સ્વાધ્યાય શેનું ?
પ્ર. ૪૬. વણિકની એક જાતિ લખો.
પ્ર. ૪૭. એક થોકડાનું નામ લખો.
પ્ર. ૪૮. તીર્થંકરની કેટલી પેઢી નિષ્કલંકિત હોય ?
પ્ર. ૪૯. શક્રસાથે સંવાદ કરનાર કોણ ?
પ્ર. ૫૦. ઉર્તન કોને કહેવાય ?
પ્ર. ૫૧. એત સતિના પતિનું નામ લખો.
પ્ર. ૫૨. પચાશઉંધા ને પચાશ સવળા ?
પ્ર. ૫૩. પહાડ છે પણ પથ્થર નથી, શહેરો છે પણ વસ્તી નથી તે શું ?
૩૨. નરોત્તમ
૯૯ લાખ, ૯૯
હજાર, ૯૯૯
ભવે
૩૪. નરકાનુપૂર્વિ
૩૫. નલિનિગુલ્મ
૩૬. નયનપીડા
૩૭. નર્મદા સુંદરી
૩૮. નકુલ
૩૯. નળરાજાથી થઈ
૪૦. નવનીતનું
૪૧. નહેર
૪૨. નગ૨ નિષ્ક્રમણે
સુવા
૪૩. નરક વિભક્તિ
૪૪. નવું નવું અપૂર્વ જ્ઞાન ભણવાથી
૪૫. નલિની ગુલ્મ
વિમાનનું ૪૬. નમેરા
૪૭. નવતત્ત્વ
૪૮. નવ્વાણું
૪૯. નમીરાજ
૫૦. નરકથી
નીકાળવું તે
૫૧. નળરાજા
૫૨. નળીયા
૫૩. નકશો