________________
પ્રશ્ન પેપર નં. ૪
જૈનશાસનના ઝળહળતા સિતારા પ. પૂ. આચાર્ય ગુરુદેવશ્રી
છોટાલાલજી સ્વામીની નવમી પુણ્યતિથિના અમી ઉપલક્ષમાં શ્રી ધાનેરા સ્થાનકવાસી જૈન સમાજ
કેન્દ્ર દ્વારા તથા બા. બ્ર. પૂ. નીતાબાઈ મ. સ. દ્વારા પ્રયોજિત અખિલ ભારતીય “ન”પ્રશ્નોત્તરી સ્પર્ધા માર્કસ-૧૦૦
સ્થળ – કૈલાસનગર, સુરત “ન” કુમારની આવીકાર, તત્ત્વજ્ઞાનના ઝળકાવી તાર;
શોધી લઈને સાચો સાર, વિજય વરજો નરને નાર, પ્રત્યેક પ્રશ્નના ઉત્તરો “ન"થી જ પ્રારંભ કરીને પ્રશ્નોનો સામે લખવા.
પ્રશ્નો
ઉત્તરો
પ્ર. ૧. ચરમ કેવળીની પત્નીનું નામ લખો. ૧. નભસેના પ્ર. ૨. શિષ્ય ઉપર ક્રોધ કરી જે સર્પ થયા તે કોણ ? ૨. નયશીલ
આચાર્ય પ્ર. ૩. એક દિશાકુમારીનું નામ લખો.
૩. નવમિકા પ્ર. ૪. મરણ છે પણ સ્મશાન નથી ?
૪. નરકમાં પ્ર. ૫. વિભાવમાંથી સ્વભાવમાં લઈ જવાનું વાહન કયું? ૫. નવમું વ્રત
નવકાર મંત્ર પ્ર. ૬. અમારી માતાના જન્મ વખતે ૬૪ ઈન્દ્રો હાજર હતા તો અમે કોણ?
૬. નવાણું પુત્રો પ્ર. ૭. ગણધરનો એક ગુણ લખો.
૭. નયપ્રધાન પ્ર. ૮. જે પ્રત્યેકબુદ્ધ પૂર્વ ભવે જિતશત્રુરાજા નામ હતું? ૮. નગ્નઈ પ્ર. ૯. ભરતક્ષેત્રમાં ચોથા આરામાં, પચ્ચખાણ લેતાં જ ૯. નમીનાથ
ફળ મેળવ્યું હતું? પ્ર. ૧૦. સુદર્શના એ યશોદાની શું થાય?
૧૦. નણંદ