________________
પ્રશ્ન પેપર નં. ૩
પ્ર. ૮૦. પુલાક સાધુ ચક્રવર્તીની સેનાનો ૧ સેકંડમાં
નાશ કરી શકે છે ?
પ્ર. ૮૧. ૫૦૦ જોજનના માછલા
....
.....
માં હોય છે.
પ્ર. ૮૨. શ્રાવક ઓઢે શું ?
પ્ર. ૮૩, પ્રસન્નચંદ્ર ઋષિએ રાજ કેવી રીતે મેળવ્યું ?
પ્ર. ૮૪. માયા પાપસ્થાનકની આલોચના કોણે ન કરી ?
પ્ર. ૮૫. ગૌતમ સ્વામીની
વખણાય છે.
પ્ર. ૮૬. શ્રાવકની જતનાનું ઝાંઝર કયું ? પ્ર. ૮૭. એકાંત ચક્ષુદર્શન સમકિતીમાં મારો નંબર
આવી શકે ?
પ્ર. ૮૮. “મળવા છતાં પણ” એ શબ્દનો સૂત્રપાઠ લખો. પ્ર. ૮૯. ગુણરત્ન સંવત્સ તપ કરનારનું નામ શું ? પ્ર. ૯૦. રસેન્દ્રિયની લુબ્ધતાના કારણે કુંડરીક... પ્ર. ૯૧. એક લબ્ધિનું નામ લખો.
પ્ર. ૯૨. કપિલે ચોથા આરામાં
કર્યા.
પ્ર. ૯૩. વિજયદ્વાર
નું છે.
પ્ર. ૯૪. મારામાં ઉત્પન્ન થનારને માખી ખાઈ શકે છે.
પ્ર. ૯૫. “પાસવણે સુવા” એટલે શું ?
પ્ર. ૯૬. મારી જીવાજોની ૨ લાખની છે ?
પ્ર. ૯૭. એક છંદનું નામ લખો.
પ્ર. ૯૮. વર્તમાન ચોવીશના તીર્થંકરના પૂર્વભવનું નામ લખો.
પ્ર. ૯૯. જંબુદ્વીપમાં મેરુપર્વત એટલે શું ?
પ્ર. ૧૦૦. હું જેટલામાંથી આવું, તેટલામાં જ જાઉં છું.
૮૦. લબ્ધિવાળો ૮૧. લવણ સમુદ્રમાં
૮૨. લજ્જારૂપી ચાદર
૮૩. લડતાં લડતાં
૮૪. લક્ષ્મણા
સાધ્વીએ
૮૫. લબ્ધિ
૮૬. લઘુતાનું
૩૧૭
૮૭. લટના અપર્યાપ્તા
૮૮. “લઘુણ વિ’’
૮૯. લષ્ટવંત
૯૦. લપસી પડ્યા
૯૧. લધીમા
૯૨. લવમેરેજ
૯૩. લવણ સમુદ્રનું
૯૪. લઘુનીતમાં
૯૫. લઘુનીતમાં
ઉપજે
૯૬. લટની
૯૭. લલિત છંદ
૯૮. લલિતાંગ,
ભદ્રબાહુ
૯૯ લક્ષમાં લક્ષ
૧૦૦. લટ