________________
૩૧૬
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨
પ્ર. ૫૯. અમે પતિપત્ની પૂર્વ ભવમમાં ભાઈ-ભાઈ હતા ? ૫૯. લક્ષ્મી-ધરણ પ્ર. ૬૦. અમે પ્રતિસ્પર્ધી આગામીકાળમાં ભાઈ-ભાઈ થશું ?
૬૦. લક્ષ્મણ-રાવણ પ્ર. ૬૧ હાર અને હાથી માટે કોણિકે ચેડામહારાજા સાથે ... કરી.
૬૧. લડાઈ પ્ર. ૬૨. બે કયા ભેદ પર્યાપ્તના છે?
૬૨. લબ્ધિને કરણ પ્ર. ૬૩. કાળનું લક્ષણ વર્તના છે.
૬૩. લક્ષણ પ્ર. ૬૪. કયા વીરની પાછળ કોણ વીર થયા?
૬૪. લક્ષ્મણની
પાછળ રાજા પ્ર. ૬૫. મારી વેશ્યા બદલાતી નથી.
૬૫. લયણ જંલકા પ્ર. ૬૬. પુણ્યનો એક પ્રકાર લખો.
૬૬. લયણપુ પ્ર. ૬૭. મારા સ્થાનમાં ૪ સૂર્યને ૪ ચંદ્રમા છે? ૬૭. લવણ સમુદ્રમાં પ્ર. ૬૮. વર્તમાન ચોવીશીના એક તીર્થકરની હું માતા છું? ૬૮. લક્ષ્મણાદેવી પ્ર. ૬૯. હું મરીને નરકમાં જવાનો જ નથી.
૬૯. લયણ જંલકા પ્ર. ૭૦. ભોપાલનો ભોપો ચાર કાનને વચ્ચે ટોપો ૭૦. લવીંગ પ્ર. ૭૧. એક વાસુદેવની પત્નીનું નામ લખો.
૭૧. લખમણા પ્ર. ૭૨. એક ઈન્દ્રના પૂર્વભવના પુત્રનું નામ લખો. ૭૨. લવલવણ પ્ર. ૭૩. સંસારમાં કિંમત કોની ગણાય છે?
૭૩. લક્ષ્મીવંતની પ્ર. ૭૪. એક ચાલે, બે લટકે, ત્રણ માથાને બે આંખો ૭૪. લક્ષ્મણ
આ પ્રશ્નનો જે જવાબ આવે તેના મામાઈ
ભાઈનું નામ ? પ્ર. ૭૫. વૃદ્ધાવસ્થા જોઈને દીક્ષા લેનારના પૌત્રનું નામ શું?
૭પ. લવ પ્ર. ૭૬. ચક્રવર્તી ૧૩ અટ્ટમ કરે પછી બધી .... પામે. ૭૬. લબ્ધિઓ પ્ર. ૭૭. ૧૪ ભવો કરીને તીર્થકર કોણ થશે? ૭૭. લક્ષ્મણ પ્ર. ૭૮. ભરતીને ઓટ માત્ર ...... માં જ આવે છે. ૭૮. લવણ સમુદ્રમાં પ્ર. ૭૯. દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણે વલ્લભીપુરમાં
૫૦૦ આચાર્યોને ભેગા કર્યાને ૫૦૦ આગમો લખ્યા.
૭૯. લહિયાઓએ