________________
પ્રશ્ન પેપર નં. ૩
૩૧૫ પ્ર. ૩૬. શિખરી પર્વત ઉપરનું એક ફૂટ કયું?
૩૬. લક્ષ્મીકૂટ પ્ર. ૩૭. કમનીય દાંતવાળા મનુષ્યો ક્યાં રહે? ૩૭. લખદંત
અંતરદ્વીપમાં પ્ર. ૩૮. એક દેવીનું નામ લખો.
૩૮. લક્ષ્મી પ્ર. ૩૯. સુસ્થિતદેવ જે સ્થાનો અધિકારી છે.
૩૯. લવણ સમુદ્રનો પ્ર. ૪૦. ૭૭ લવ = ૧ મુહૂર્ત
૪૦. લવ પ્ર. ૪૧. એક ચરમ શરીરીને કઈ વિધિ કરતાં સિદ્ધિ મળી?૪૧. લગ્નની પ્ર. ૪૨. સુંદરીએ શેનાથી છૂટવા તપ કર્યું? ૪૨. લપથી, લગ્નથી પ્ર. ૪૩. મૃત્યુને ભેટવા ઝતા શંખરાજાને કોણ મળ્યું? ૪૩. લલના પ્ર. ૪૪. કયા ગુરુ શિષ્યને વિષમિશ્રિત લાડુ અપાયેલ? ૪૪. લવણ ઋષિને
શોભન ઋષિ પ્ર. ૪૫. એક પીણાનું નામ લખો.
૪૫. લચ્છી પ્ર. ૪૬. ફાસાવિનાણાવરણેથી શું થઈ શકે ?
૪૬. લકવા થાય પ્ર. ૪૭. ભાગ પાડીને સંગમ ગોવાળ ..... થઈ ગયો. ૪૭. લકી, લક્ષ્મીવાન પ્ર. ૪૮. એક ખૂબ મોંઘી વસ્તુનું નામ લખો.
૪૮. લક્ષપાક તેલ પ્ર. ૪૯. રાવણ સીતાનું અપહરણ કેમ કરી શક્યો? ૪૯. લક્ષ્મણરેખા
બહાર
પ્ર. ૫૦. “અણીછીયવોથી” સૂત્ર વિરુદ્ધકામ કોણે કર્યું? ૫૦. લક્ષ્મણા
સાધ્વીએ પ્ર. ૫૧ દશ પ્રકારના શસ્ત્રમાંથી એક શસ્ત્ર.
૫૧. લવણ (મીઠું)
શસ્ત્ર પ્ર. પર. જેના મુગટમાં ગરુડનું ચિહ્ન હતું ?
૫૨. લક્ષ્મણના પ્ર. પ૩. બે સૂર્ય સૂર્ય વચ્ચેનું અંતર ....... નું છે. પ૩. લક્ષ જોજન પ્ર. પ૪. તીર્થકરો ૧૦૦૮ ....... થી યુક્ત હોય છે. પ૪. લક્ષણો પ્ર. પ૫. અમે દેર ભોજાઈ આગામીકાળમાં પુત્ર પિતા હતા.૫૫. લક્ષ્મણ-સીતા પ્ર. પ૬. જાતિ સ્મરણ જ્ઞાનવાળા કેટલા ભવ જોઈ શકે ? પ૬, લતાતાર-૯00
ભવો પ્ર. પ૭. સંબંધિનું મૃત્યુ જોઈને દીક્ષા કોણે લીધી? ૫૭. લક્ષ્મણનું, લવે પ્ર. ૫૮. અમે સહોદરભાઈ સાટુ ભાઈ થયા? ૫૮. લવ-કુશ