________________
૩૧૪
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ પ્ર. ૧૪. મારી ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાતા વર્ષની છે. ૧૪. લટની પ્ર. ૧૫. માર્ગાનુસારીનો અકે બોલ લખો.
૧૫. લજ્જાવાન હોય પ્ર. ૧૬. કયા સગાભાઈનો મોહ છોડી કોણે આત્મકલ્યાણ કર્યું?
૧૬. લક્ષ્મણનો રામે પ્ર. ૧૭. સિદ્ધ અને નિગોદમાં મને અભાષકપણું છે તો હું કોણ?
૧૭. લસણ પ્ર. ૧૮. “આત્મ પ્રયત્નથી ઉત્થાન આદિ પ્રવર્તિ” તેનો પર્યાયવાચી
૧૮. લબ્ધિવીર્ય શબ્દ કયો? પ્ર. ૧૯. અનુભાગના ૬ પ્રકારમાંથી એક પ્રકાર લખો. ૧૯. લક્ષ્મી (સંપત્તિ) પ્ર. ૨૦. હું કદી મરતો નથી.
૨૦. લયણ જંબૂક
અપર્યાપ્તા પ્ર. ૨૧ પ્રત્યેક વનસ્પતિનું એક નામ લખો. ૨૨. લયા, લીવીંગ પ્ર. ૨૨. “જલ્દી” શબ્દનો પર્યાયવાચી શબ્દ લખો. ૨૩. બહુ બહુ પ્ર. ૨૩. અમારા છ પ્રકાર છે.
૨૩. લબ્ધિ અક્ષરનાં પ્ર. ૨૪. અમારા સંખ્યા પહેલા ૯ની હતી.
૨૪. લચ્છીદેશની પ્ર. ૨૫. એક સઝાયનું નામ લખો.
૨૫. લઘુ આલોયણ પ્ર. ૨૬. એક વિદ્યાનું નામ લખો.
૨૬. લક્ષણવિદ્યા,
લધિમા પ્ર. ૨૭. ઝાલાવાડના એક નામનું નામ લખો. ૨૭. લટુડા, લખતર પ્ર. ૨૮. ૧૭૯ની સંખ્યાને થોકડામાં શું કહેવાય છે. ૨૮. લટ પ્ર. ૨૯. એક મહા સ્વપ્રનું નામ લખો.
૨૯. લક્ષ્મી પ્ર. ૩૦. એક દિકુમારીનું નામ લખો.
૩૦. લક્ષ્મીવતી પ્ર. ૩૧ મારી બે લાખ જોજનની પહોળાઈ છે.
૩૧. લવણ સમુદ્રની પ્ર. ૩૨. એક મહાતપનું નામ લખો.
૩૨. લઘુસિંહ
| નિષ્ક્રીડીત પ્ર. ૩૩. મને પર્યાપ્તામાં બે યોગ મળે છે.
૩૩. લટને પ્ર. ૩૪. એક અતિચારનું નામ લખો.
૩૪. લાખ વાણિજે પ્ર. ૩૫. શ્રાવકનો એક ગુણ લખો.
૩૫. લબ્ધલક્ષી
લજ્જાવંત