________________
પ્રશ્ન પેપર નં. ૩ શાસનસિતારા પ. પૂ. આચાર્ય ગુરુદેવશ્રી છોટાલાલજી સ્વામીની છઠ્ઠી પુણ્યતિથિનાં ઉપલક્ષમાં તેઓશ્રીનું બીજું ઉપનામ “લઘુગુરુ” હોવાથી
બા. બ. પૂ. નીતાબાઈ મ. સ. દ્વારા પ્રયોજિત અખિલ ભારતીય “લ”પ્રશ્નોત્તરી સ્પર્ધા માર્કસ-૧૦૦
ઘનશ્યામનગર દરેક પ્રશ્નોના ઉત્તરો માત્ર “લ”થી જ શરૂ થાય છે.
અજમાવો લક, અને મેળવો નંબર
પ્રશ્નો
ઉત્તરો
ર ા
પ્ર. ૧. જેઓ આઠ કોટી મોટી પક્ષના પ્રભાવશાળી આચાર્ય હતા ?
૧. લઘુગુરુ પ્ર. ૨. ૧૬ ધનુષ્યની અવગાહનાવાળા એક સલાખા પુરુષ ક્યાં?
લક્ષ્મણ પ્ર. ૩. શ્રી ઉપદેશ પ્રસાદ ગ્રંથના રચયિતા કોણ હતા? ૩. લક્ષ્મીસૂરિ પ્ર. ૪. એક થોકડાનું નામ લખો.
૪. લઘુદંડક પ્ર. ૫. જેમનું ઉત્પત્તિસ્થાન અપોલોકમાં જ છે ? ૫. લયણજંબકા પ્ર. ૬. વલીયા વનસ્પતિનો એક ભેદ લખો.
લવીંગના ઝાડ પ્ર. ૭. મારું કામ રક્ષણ કરવાનું છે.
૭. લયણ જંતકા પ્ર. ૮. છકી અરામાં પણ જે સ્થાન રહેશે.
૮. લવણસમુદ્રની
ખાડી પ્ર. ૯. લાખોપતિનું પર્યાયવાચી શબ્દ લખો. . ૯. લક્ષાધિપતિ પ્ર. ૧૦. અક્ષર શ્રુતનો એક પ્રકાર લખો.
૧૦. લબ્ધિ અક્ષર પ્ર. ૧૧ જે વસ્તુ અનુત્તર વિમાનવાસી દેવોને મળે છે. ૧૧. લબ્ધિમાન પ્ર. ૧૨. હું એકાંત મિથ્યાત્વી છું ને મારું આયુષ્ય અલ્પ છે. ૧૨. લસણ પ્ર. ૧૩. મારામાં ઉત્પન્ન થનાર જીવો એકાંત મિથ્યાત્વી બને છે ?
૧૩. લઘુનીતમાં