________________
૩૧૨
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ પ્ર. ૭૫. રામને શત્રુઘ્નનો પૂર્વભવ કોણે બતાવ્યો? ૭૫. દેશભૂષણ
મુનિએ પ્ર. ૭૬. ભામંડલ મરીને કયાં ઉત્પન્ન થયા?
૭૬ , દેવકુરુમાં પ્ર. ૭૭. “ફૂલવારી” પુસ્તકના લેખક કોણ?
૭૭. દેવમુનિ પ્ર. ૭૮. અર્ણિકાપુત્ર આચાર્યના પિતાનું નામ શું? ૭૮. દેવદત્ત પ્ર. ૭૯. જરા અવસ્થાનું કાર્ય શું?
૭૯. દેહને જર્જરિત
કરે પ્ર. ૮૦. ગોશાલકના આગામી ભવનું બીજું નામ લખો. ૮૦. દેવસેના પ્ર. ૮૧. ૭૨ સૂત્રોમાંનું એક સૂત્ર કયું છે?
૮૧. દેવિંદોરવાઈ પ્ર. ૮૨. સમક્તિનો એક આગાર લખો.
૮૨. દેવનો આગાર પ્ર. ૮૩. જેની કોતરણી ખૂબ જ વખણાય છે. ૮૩. દેલવાડાની પ્ર. ૮૪. અમારા ૧૨૮ ભેદ છે.
૮૪. દેવીનાં પ્ર. ૮૫. સૌથી પહેલું પ્રતિક્રમણ કર્યું છે? . ૮૫. દેવસી
પ્રતિક્રમશ પ્ર. ૮૬. વંદન કરતા વિરતી કોણે લીધી?
૮૬. દેવાનંદાએ પ્ર. ૮૭. અદત્તાદાનની આલોચના કોણે ન કરી ? ૮૭. દેવાનંદાએ
પ્ર. ૮૮. સવા વિશ્વા દયા કોણ પાળી શકે ?
૮૮. દેશવિરતિ પ્ર. ૮૯. મારી સાથે પાંચ ભાઈઓએ દીક્ષા લીધી ? ૮૯. દેવસેન પ્ર. ૯૦. “મજદૂર” વાર્તાના લેખક કોણ ?
૯૦. દેવરાજદિનેશ પ્ર. ૯૧. ...દેતો થાક પણ લેતો થાકે નહિં.
૯૧. દેતો પ્ર. ૯૨. દેશ ધોળ્યો પણ રસ ન ઘોળ્યો.
૯૨. દેશ પ્ર. ૯૩. દેખો મીકે છેદ ફંદ, ફટા ન જામા તીન બંધ ૯૩. દેખો પ્ર. ૯૪. દેશ ચોરીને પરદેશ ભીખ, જ્યાં રોજી, ત્યાં ઘેર ૯૪, દેશ પ્ર. ૯૫.દેખવું નહિ ને દાઝવું નહિ
૯૫. દેખવું પ્ર. ૯૬.દનોકો ટુકડા ભલા, લેને કો હરનામ, ૯૬. દેનેકો
કબિરા કહે કમાલ કો, દો બાતા ચીખલે પ્ર. ૯૭. દીકરો એકને દેશાવર ઘણા
૯૭. દેશાવર પ્ર. ૯૮. દેવનો મહીમા પુજારો વધારે.
૯૮. દેવનો પ્ર. ૯૯. દેશ જીતી દરવાજો, ડોકે ન બંધાય
૯૯. દેશ પ્ર. ૧૦૦. દેહના દંડ ભોગવ્યે જ છુટકો.
૧૦). દેહના