________________
પ્રશ્ન પેપર નં. ૨
૩૧૧ પ્ર. ૫૩. મૂઢતાનો એક પ્રકાર લખો.
પ૩. દેવમૂઢતા ' પ્ર. ૫૪. સમ્યગદર્શન પ્રાપ્તિની એક લબ્ધિ કઈ ૫૪. દેશના લબ્ધિ પ્ર. ૫૫. અમારું સ્થાન ૨૦ ભેદમાં જ છે.
૫૫. દેશવિરતીનું પ્ર. પ૬. વૈજયંતી અને વિષ્ણુદેવીનો સંબંધ શું? પદ, દેરાણી
જેઠાણીનો પ્ર. પ૭. એક રાત્રીનું નામ લખો.
૫૭. દેવાનંદા પ્ર. ૫૮. ત્રીજા ઉદયના એક યુગપ્રધાનનું નામ લખો. ૫૮. દેવચંદ્ર પ્ર. ૫૯. મારે ફાળ પણ મૃગ નહિં, નહિં સસલો ૫૯. દેડકો
નહિ શ્વાન, મોં ઉંચુ પણ મોર નહિ, તો કહો
હું કોણ છું ? પ્ર. ૬૦. જૈન ધર્મનો એક પંથ લખો.
૬૦. દેરાવાસી પ્ર. ૬૧. અમારી ઉત્કૃષ્ટ સંખ્યા ૧૭૦ની છે.
૬૧. દેવાધિદેવની પ્ર. ૬૨. અન્યધર્મના એક ધર્મસ્થાનનું નામ શું? ૬૨. દેવળ પ્ર. ૬૩. હમ દો હમારે દો તે કોણ?
૬૩. દેવગુરુના
જુગલીયા પ્ર. ૬૪. એક મહાસ્વપ્રનું નામ લખો.
૬૪. દેવવિમાન પ્ર. ૬૫. ભગવાન મહાવીરના એક શિષ્યાનું નામ લખો. ૬૫. દેવાનંદા પ્ર. ૬૬. અમારી લેખ્યા બદલાતી નથી.
૬૬. દેવોની પ્ર. ૬૭. તીર્થકરો દીક્ષા લે ત્યારે દેવો તેમના ખભે શું રાખે ?
૬૭. દેવદુષ્ય પ્ર. ૬૮. અમે આજીવન ક્યારેય વાહનનો ઉપયોગ કરતા નથી.
૬૮. દેવો પ્ર. ૬૯, તીર્થકરો દરરોજ એક પ્રહર શું આપે ? - ૬૯. દેશના પ્ર. ૭૦. અમે સંજ્ઞી છીએ છતાં અમારા માબાપ ન હોય ? ૭૦. દેવ, દેવીઓને પ્ર. ૭૧. અઢી દ્વિપમાં ૫૪OOOO સંખ્યા કોની છે? ૭૧. દેશોની પ્ર. ૭૨. ચંડા, પ્રવલા, જવણાને વેણાએ ચાર શું છે? ૭૨. દેવોની ગતિ પ્ર. ૭૩. પ્રથમ નગરીની રચના કોણે કરી ?
૭૩. દેવોએ પ્ર. ૭૪. રાવણે સીતાને કયાં રાખી હતી ?
૭૪. દેવરમણ
ઉદ્યાનમાં