________________
પ્રશ્ન પેપર નં. ૧
પ્ર. ૮૮. સવેદીમાં ગુણસ્થાન લાભે છે.
પ્ર. ૮૯. પુષ્કરાર્ધદ્વીપ, મહાવિદેહમાં હું કેવલજ્ઞાન સહિત
પ્ર. ૯૦. મારા ત્રણ કલ્યાણકો સૌરાષ્ટ્રમાં થયા ?
પ્ર. ૯૧. વૈયાવચ્ચ કરાવતાં વૈરાગી બન્યા ?
પ્ર. ૯૨. વર્તમાન ચોવીશીના સમયમાં જે પાંચમા યુગંધર થયા ?
પ્ર. ૯૩. મારા ૩૦ ઉદ્દેશા છે ?
પ્ર. ૯૪. ભરતક્ષેત્રના આર્યદેશમાંનું નગર છું ? પ્ર. ૯૫. પરિતસંસારીના લક્ષણમાં મારું સ્થાન છે ? પ્ર. ૯૬. જંબુદ્વીપના સંશી મનુષ્યના પર્યામા ભેદ પ્ર. ૯૭. આ અવસર્પિણીકાળમાં મેં ત્રણ ખંડ સાધ્યા ? પ્ર. ૯૮. જ્યોતિષ ચક્ર વ્યાપેલું છું ?
પ્ર. ૯૯. વર્તમાનકાળના ૨૪ કામદેવમાં સ્થાન છે ? પ્ર. ૧૦૦, સચેત કે અચેત એ બધા ઉપર પડે છે ?
૩૦૭
૮૮. નવ
૮૯. નેમપ્રભસ્વામી વિચરું છું.
૯૦. નેમનાથ
૯૧. મિરાજર્ષિ
૯૨. નંદોમિત્ર
૯૩. નિશીથસૂત્ર
૯૪. નંદીપુર
૯૫. નિર્વેદ
૯૬. નવક્ષેત્રના
૯૭. નિશુંભ
૯૮. નવસો. જોજન
૯૯. નલરાજ
૧૦૦. નામ