________________
૩૦૬
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ પ્ર. ૬૬. ચાર નિપામાં મારું સ્થાન છે?
૬૬. નામ નિક્ષેપ પ્ર. ૬૭. હું ગિરનાર પર્વત પર સિદ્ધ થયો ?
૬૭. નમનાથ
ભગવાન પ્ર. ૬૮. મારો અખંડ આંક છે?
૬૮. નવનો પ્ર. ૬૯. મારું સ્થાન (કાળ) સમયમાં છે ?
૬૯. નયુતાંગ પ્ર. ૭૦. વસ્તુને જોઈ મને બોધ થયો ?
૭૦. નગ્નઈ પ્ર. ૭૧. હું ચક્રવર્તિનો નિધિ છું?
૭૧. નૈસર્પ પ્ર. ૭૨. મારો ગાથા ૮૧૫ છે?
૭૨. નિશીથ
સૂત્રની
પ્ર. ૭૩. પાંચમાં આરાના છેડે એકાવતારી થઈશ ? ૭૩. નાગિલ
શ્રાવક પ્ર. ૭૪. હું જીવાનંદ વૈદ તરીકે એ ભવમાં થયો? ૭૪. નવમા પ્ર. ૭૫. ઋષભદેવ ભગવાનની યોની છે?
૭પ. નકુળ પ્ર. ૭૬, ઋષભદેવ ભગવાનના અવધિજ્ઞાન સાધુ કેટલા? ૭૬. નવ હજાર પ્ર. ૭૭. હું અભિનંદન સ્વામીનો શાસનદેવ છું?
૭૭. નાયક પ્ર. ૭૮. સુમતિનાથને પદ્મપ્રભુની વચ્ચે આંતરું? ૭૮. નેવું હજાર
ક્રોડ પ્ર. ૭૯. સુપાર્શ્વનાથનો છદ્મસ્થ કાળ કેટલો?
૭૯. નવમાસ પ્ર. ૮૦. મારા વૃક્ષ નીચે અવસર્પિણીના એક | તીર્થકરની દીક્ષા થઈ ?
૮૦. નંદીવૃક્ષ ૮૧. શ્રેયાંસનાથ ભ. ત્રીજા ભવમાં કોણ હતા? ૮૧. નલિની ગુલ્મ
રાજા પ્ર. ૮૨. હું કેસરીદ્રહની ઉત્તરમાંથી નીકળું છું? ૮૨. નારીકતા નદી પ્ર. ૮૩. શાંતિનાથ ભગવાનની શાસનદેવી છું? ૮૩. નિર્વાણી પ્ર. ૮૪. હું એક તીર્થંકરની મહાભિનિષ્ક્રમણની શિબિકા છું? ૮૪. નાગદત્તા પ્ર. ૮૫. અનાર્યદેશમાં ઉત્પન્ન થયેલ મિત્રનો હું માતા છું? ૮૫. નંદા માતા પ્ર. ૮૬. જગતમાં સૌથી વધારે પુણ્યશાલી આત્માની માતાને શુભ વધામણી આપું છું?
૮૬. નિમિત્તક પ્ર. ૮૭. ઉત્ક્રાંતિના આરોહણ ક્રમમાં મારું સ્થાન છે. ૮૭. નિયટ્ટી નાદર
=