________________
પ્રશ્ન પેપર નં. ૧
૩૦૫ પ્ર. ૪૨. ઉપાસક દશાંગ સૂત્રમાં જેમનો નંબર છે? ૪૨. નંદિનીપિયા પ્ર. ૪૩. ભવનપતિ દેવના મુગટનું ચિહ્ન છે?
૪૩. નાગણ પ્ર. ૪૪. વાણવ્યંતરના એક દેવના મુગટનું ચિહ્ન છે? ૪૪. નાગવૃક્ષ પ્ર. ૪૫. મારી સંખ્યા ૨૭ની છે?
૪૫. નિગ્રંથના
ગુણ પ્ર. ૪૬. એક લિપીનો પ્રકાર છે?
૪૬. નાગરી લિપી પ્ર. ૪૭. સ્ત્રીની ૬૪ કળામાંથી એક કળા છું?
૪૭. નૃત્યકળા પ્ર. ૪૮. મને કુતુહલ ખૂબ જ પ્રિય છે?
૪૮. નારદ પ્ર. ૪૯. મારો એક દંડક છે?
૪૯. નારકીનો પ્ર. ૫૦. ભ. મહાવીરે સૌથી વધારે ચોમાસા કર્યા? ૫૦. નાલંદા
પાડામાં પ્ર. ૫૧. હું એક છેદ સૂત્ર છું?
૫૧. નિશીથ સૂત્ર પ્ર. પર. વીરના મોટાભાઈનું નામ શું?
પ૨. નંદીવર્ધન પ્ર. ૫૩. શ્રાવકના પ્રતિક્રમણના અતિચાર છે?
૫૩. નવાણું. પ્ર. ૫૪. અવાજ સાંભળી અણગાર થયા?
૫૪. નમિ રાજર્ષિ પ્ર. પપ. મારે ૧ હજાર રાણી હતી ?
૫૫. નમિ રાજર્ષિ પ્ર. પ૬. હું પાણીથી કર્મ બાંધનાર છું?
પ૬. નંદ મણીયાર પ્ર. પ૭. ગણિકાની ટકોરે જાગૃત થનાર ?
૫૭. નંદીષણ પ્ર. ૫૮. હું ઉપાસકસૂત્રમાં બળભદ્રનો પુત્ર છું? ૫૮. નિષધકુમાર પ્ર. પ૯. પાંચ પાંડવો અભિગ્રહ ધારણ કર્યો ?
૫૯. નેમિનંદનને પ્ર. ૬૦. હું એક દિવસનો બાળક છું, હસું છું કરું છું ખાઉ , પીઉં છું, હું કોણ?
૬૦. નવદીક્ષિત પ્ર. ૬૧. નવકારમાં વિનયગુણ કયો શબ્દ શીખવે ? ૬૧. નમો પ્ર. ૬૨. ઉપયોગનો એક પ્રકાર છું?
૬૨. નિરાકાર પ્ર. ૬૩. કૈલાસ હરિવહન નામના દેવો મારામાં વસે છે? ૬૩. નંદીશ્વર દીપ પ્ર. ૬૪. મારે એકાંત વૈક્રિય શરીર છે?
૬૪. નારકી પ્ર. ૬૫. એક ગતિના પર્યાયાના ભેદ ?
૬૫. નવાણું દેવના
પર્યાપ્ત