________________
પ્રશ્ન પેપર નં. ૨
ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય ગુ શ્રી દેવજીસ્વામીની શ્રાવણ સુદ રની પુણ્યતિથિના અમી ઉપલક્ષમાં, ડીસા ચાતુર્માસમાં બા. બ. પૂ.
નીતાબાઈ મ. સ. દ્વારા પ્રયોજિત અખિલ ભારતીય દ”ની પ્રશ્નોત્તરી સ્પર્ધા માર્કસ-૧૦૦
સ્થળ - નવાડીસા દરેક પ્રશ્નોના ઉત્તરો માત્ર “દથી જ શરૂ થાય છે. હૈયામાં હરદમ રહે દેવાધિદેવ, અનાદિકાળની ટાળવી કુટેવ; વડીલોની કરવી સદૈવ સેવ, જ્ઞાનના ઉપયોગમાં રહેજો નિત્યમેવ પ્રશ્નો
ઉત્તરો
પ્ર. ૧. પિતા વેરીને વૃક્ષ વાલેશ્વરી કોના માટે? ૧. દેવભદ્ર માટે પ્ર. ૨. વરી મટીને વલ્લભ થાય.
૨. દેવગુરુના
જુગલીયા પ્ર. ૩. પુરણ શેઠે દાનનું શું કર્યું?
૩. દેવાળું કાઢ્યું પ્ર. ૪. સિદ્ધને જે હોતું નથી.
૪. દેહ પ્ર. ૫. એક પ્રાતિહાર્યનું કામ લખો.
૫. દેવદંદુભિ પ્ર. ૬, એક ચક્રવર્તિની સ્ત્રી રત્નનું નામ.
૬. દેવી પ્ર. ૭. પાંચ યોગ કોને હોય છે?
૭. દેવાધિદેવને પ્ર. ૮. સૂત્રો લિપિબદ્ધ ક્યારે થયા?
૮. દેવર્ધિગણિના
સમયમાં પ્ર. ૯, પ્રતિક્રમણમાં પાપ ધોવાની વોશિંગ કંપની કઈ ? ૯. દેવસી
પ્રાયશ્ચિતનો
પાઠ પ્ર. ૧૦. દિલને કોના જેવું બનાવવું જોઈએ? ૧૦. દેવાલય જેવું પ્ર. ૧૧. કચ્છ આઠ કોટી મોટી પક્ષનાં ગચ્છાધિપતિ કોણ છે ?
૧૧. દેવજી સ્વામી