SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ દંડકની પ્રશ્નોત્તરી ૨૯૭ ૨. પ્રત્યેકમાં ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે). ૩. એકાંત પ્રત્યેકનાં ૨૩ દંડક (૧ નારકી + ૧૩ દેવ + ૧ મનુષ્ય + ૮ તિર્યંચ વનસ્પતિવર્જીને) (૩૪) દેવદ્વાર :૫ - ભવ્યદ્રવ્ય + નરદેવ + ધર્મદેવ + દેવાધિદેવ + ભાવ ૧. એકભવ્યદ્રવ્ય દેવનાં - ૧ દંડક (૧ તિર્યંચ પંચેન્દ્રિય) ૨. સમુચ્ચય ભવ્યદ્રવ્ય દેવનાં - ૨ દંડક (૧ મનુષ્ય + ૧ તિ. પંચેન્દ્રિય) ૩. નર દેવમાં ૧ દંડક (૧ મનુષ્ય) ૪. ધર્મ દેવનાં ૧ દંડક (૧ મનુષ્ય) ૫. દેવાધિદેવનાં ૧ દંડક (૧ મનુષ્ય) ૬. ભાવ દેવનાં ૧૩ દંડક (૧૩ દેવનાં) ૭. એકેય દેવ નથી તેમાં ૯ દંડક (૧ નારકી + ૫ સ્થાવર + ૩ વિકલેન્દ્રિય) (૩૫) શૂન્ય કાળાદિ દ્વાર:શૂન્યકાળ, અશૂન્યકાળ, મિશ્રકાળ - ૧. ત્રણેય કાળનાં ૨૩ દંડક (૧ વનસ્પતિ વજીને - ૨૩) ૨૪ દંડક (તે જસ શરીર ૨. મિશ્રકાળનાં વર્જીને) ૩. અશૂન્યકાળને મિશ્રકાળના - ૧ દંડક (૧ વનસ્પતિ)
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy