________________
૨૯૬
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ (૩૧) આહારદ્વાર :સચેત અચેત ને મિશ્ર આહાર : ૧. ત્રણેય પ્રકારના આહારનાં - ૧૦ દંડક (પ સ્થાવર + ૩
વિકલેન્દ્રિય + ૧ તિ. પંચે. + ૧
મનુષ્ય) ૨. અચેત આહારીમાં - ૧૪ દંડક (૧ નારકી + ૧૩ દેવના)
ઓજ, રોમ, કવલ આહાર૧. ઓજ, રોમ આહારમાં - ૧૯ દંડક (૧ નારકી + ૧૩ દેવ + ૫
સ્થાવર). ૨. ઓજ, રોમ ને કવલ ૫ દંડક (૩ વિકસેન્દ્રિય + ૧ તિ. આહારમાં
- પંચે. + ૧ મનુષ્ય) ત્રણ, ચાર, પાંચ, છ દિશાનો આહાર:૧. છ દિશાનાં આહારનાં - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૨. ૩, ૪, ૫, ૬ દિશાનાં આહારનાં
- ૫ દંડક (૫ સ્થાવરનાં) આભોગ - અણાભોગ આહાર :૧. આભોગ અણાભોગ આહારમાં - ૧૯ દંડક (ત્રસ પ્રમાણે) ૨. અણાભોગ આહારમાં - ૫ દંડક (૫ સ્થાવરમાં) (૩૨) મિથ્યાત્વદ્વાર - પાંચ ૧. એક અનાભોગિક મિથ્યાત્વનાં - ૮ દંડક (૫ સ્થાવર + ૩
વિકસેન્દ્રિય) ૨. પાંચેય મિથ્યાત્વનાં
- ૧૬ દંડક (૧ નારકી + ૧૩ દેવા
+ ૧ મનુષ્ય + ૧ તિ. પંચે.) (૩૩) પ્રત્યેક – સાધારણદ્વાર :૧. પ્રત્યેક અને સાધારણનો - ૧ દંડક (વનસ્પતિનો)