________________
૨૯૫
દંડકની પ્રશ્નોત્તરી ૨. અભવ્યનાં
- ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) (૨૯) ૬ સંઘયણદ્વાર :૧. વજઋષભ નારાચ સંઘયણનાં - ૨ દંડક (૧ મનુષ્ય + ૧ તિ. પંચે.) ૨. ઋષભ નારાચ સંઘયણનાં - ૨ દંડક (૧ મનુષ્ય + ૧ તિ. પંચે.) ૩. નારાચ સંઘયણનાં - ૨ દંડક (૧ મનુષ્ય + ૧ તિ. પંચે.) ૪. અર્ધ નારાચ સંઘયણનાં - ૨ દંડક (૧ મનુષ્ય + ૧ તિ. પંચે.) ૫. કીલકું સંઘયણનાં
- ૨ દંડક (૧ મનુષ્ય + ૧ તિ. પંચે.) ૬. છેવટું સંઘયણનાં - ૧૦ દંડક (૯ તિર્યંચ + ૧ મનુષ્ય) ૭. એકાંત છેવટું સંઘયણનાં - ૮ દંડક (૫ સ્થાવર + ૩ વિકલે.) ૮. છ સંઘયણનાં
- ૨ દંડક (૧ મનુષ્ય + ૧ તિ. પંચે.) ૯. અસંઘયણીમાં
- ૧૪ દંડક (૧ નારકી + ૧૩ દેવ). (૩૦) ૬ સંઠાણદ્વાર :૧. સમચોરસ સંઠાણનાં
- ૧૫ દંડક (૧૩ દેવ + ૧ મનુષ્ય + ૧
તિ. પંચે.) ૨. નિગોદ પરિમંડળ સંઠાણનાં - ૨ દંડક (૧ મનુષ્ય + ૧ તિ. પંચે.) ૩. સાદિ સંઠાણનાં
- ૨ દંડક (૧ મનુષ્ય + ૧ તિ. પંચે.) ૪. કુન્જ સંઠાણનાં
- ૨ દંડક (૧ મનુષ્ય + ૧ તિ. પંચે.) પ. વામન સંઠાણનાં
- ૨ દંડક (૧ મનુષ્ય + ૧ તિ. પંચે.) ૬. હુંડ સંઠાણનાં
- ૧૧ દંડક (૧ નારકી + ૧ મનુષ્ય +
૯ તિર્યંત) ૭. એકાંત હુંડ સંહાણનાં - ૯ દંડક (૧ નારકી + ૫ સ્થાવર + ૩
વિકસેન્દ્રિય) ૮. એકાંત સમચોરસ સંઠાણનાં - ૧૩ દંડક (૧૩ દેવના) ૯. છ સંઠાણનાં
- ૨ દંડક (૧ મનુષ્ય + ૧ તિ. પંચે.)