________________
૨૯૪
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ (૨૫) ૧૦ પ્રાણદ્વાર :૧. શ્રોતેન્દ્રિયનાં - ૧૬ દંડક (ઉપર પ્રમાણે) ૨. ચક્ષુરિન્દ્રિયનાં - ૧૭ દંડક (ઉપર પ્રમાણે) ૩. ધ્રાણેન્દ્રિયનાં
૧૮ દંડક (ઉપર પ્રમાણે) ૪. રસેન્દ્રિયનાં
૨૪ દંડક (ઉપર પ્રમાણે) ૫. સ્પર્શેન્દ્રિયનાં
૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૬. મનબળનાં - ૧૬ દંડક (શ્રોતેન્દ્રિય પ્રમાણે) ૭. વચનબળનાં
૧૯ દંડક (રસેન્દ્રિય પ્રમાણે) ૮. કાયબળનાં - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૯. શ્વાસોશ્વાસબળનાં - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૧૦. આયુષ્યબળનાં - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) (૨૬) ત્રસ–સ્થાવરદ્વાર :૧. સ્થાવરનાં
- ૫ દંડક (૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧
તે ઉકાય + ૧ વાઉકાય + ૧
વનસ્પતિકાય) ૨. ત્રસનાં
- ૧૯ દંડક (૧ નારકી + ૧૩ દેવ + ૧
મનુષ્ય + ૩ વિકસેન્દ્રિય + ૧ તિ.
પંચેન્દ્રિય (૨૭) સૂક્ષ્મ - બાદદ્વાર :૧. સૂક્ષ્મનાં
- ૫ દંડક (સ્થાવર પ્રમાણે) ૨. બાદરનાં
- ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૩. એકાંત બાદરનાં - ૧૯ દંડક (ત્રસ પ્રમાણે) (૨૮) ભવ્ય – અભવ્યદ્વાર :૧. ભવ્યનાં
- ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે)