________________
૨૯૮
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ (૩૬) સોપક્રમી - નીરૂપક્રમીદ્વાર :૧. એકાંત નિરૂપક્રમનાં
- ૧૪ દંડક (૧ નારકી + ૧૩
દેવ) ૨. એકાંત સોપક્રમીનાં .
૮ દંડક (૫ સ્થાવર + ૩
વિકસેન્દ્રિય) ૩. સોપક્રમ-નિરૂપક્રમનાં
૨ દંડક (૧ મનુષ્ય + ૧ તિ.
પંચેન્દ્રિય) (૩૭) અધ્યવસાયદ્વાર :પ્રશસ્ત અને અપ્રશસ્ત :૧. પ્રશસ્ત અધ્યવસાયનાં
૨૪ દંડક (તેજસ શરીર
પ્રમાણે) ૨. અપ્રશસ્ત અધ્યવસાયનાં
૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે)