________________
૨૮૮
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ ૫. પદ્મ લેશ્યાના - ૩ દંડક (૧ તિ પંચે + ૧ મનુષ્ય + ૧
વૈમાનિક) ૬. શુક્લ લેશ્યાના
- ૩ દંડક (૧ તિ પંચે + ૧ મનુષ્ય + ૧
વૈમાનિક) ૭. સલેશીનાં - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૮. અલેશીનો - ૧ દંડક (૧ મનુષ્યનો) ૯. એક વેશ્યાના - ૩ દંડક (૧ નારકી + ૧ જ્યોતિષી + ૧
વૈમાનિક) ૧૦. બે વેશ્યાના - ૧ દંડક (૧ નારકી) ૧૧. એકાંત ત્રણ વેશ્યાના - ૫ દંડક (૧ તેઉકાય + ૧ વાઉકાય + ૩
વિકસેન્દ્રિય) ૧૨. ચાર વેશ્યાના - ૧૫ દંડક (૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧
વન. ૧ મનુષ્ય + ૧૦ ભવનપતિ + ૧
વાણવ્યંતર) ૧૩. છ લશ્યાનાં - ૨ દંડક (૧ તિ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય) (૯) ૭ સમુદ્યાતકાર :૧. વેદનાં સમુદ્ધાતનાં - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૨. કષાય સમુદ્ધાતનાં - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૩. મારણાંતિક સમુદ્ધાતનાં - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૪. વૈક્રિય સમુઘાતનાં - ૧૭ દંડક (સમુચ્ચય વૈક્રિય શરીર પ્રમાણે) ૫. તેજસ સમુદ્ધાતનાં - ૧૫ દંડક (૧ તિર્યંચ પંચે. + ૧ મનુષ્ય
૧૩ દેવ) ૬. આહારક સમુઘાતનો - ૧ દંડક (૧ મનુષ્ય) ૭. કેવલી સમુદ્ધાતનો - ૧ દંડક (૧ મનુષ્ય)
૧ .