________________
દંડકની પ્રશ્નોત્તરી
૨૮૭ (૯) ૪ સંજ્ઞાદ્વાર ૧. આહાર સંજ્ઞાના - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૨. ભય સંજ્ઞાના - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૩. મૈથુન સંજ્ઞાના - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૪. પરિગ્રહ સંજ્ઞાના - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૫. અણાહારકનો - ૧ દંડક (૧ મનુષ્યનો) ૬. નો સંજ્ઞા બહત્તાનો – ૧ દંડક (૧ મનુષ્ય) (૭) ૪ કષાયદ્વાર :૧. ક્રોધ કષાયનાં - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૨. માન કષાયનાં - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૩. માયા કષાયનાં - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૪. લોભ કષાયનાં - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૫. અકષાયીનો - ૨૪ દંડક (૧ મનુષ્યનો) ૬. સકષાયીનાં - ૨૪ દંડક (૮) ૬ વેશ્યાદ્વાર :૧. કૃષ્ણ વેશ્યાના - ૨૨ દંડક (૧ નારકી + ૯ તિર્યંચ + ૧
મનુષ્ય + ૧૩ દેવ) ૨. નીલ વેશ્યાના - ૨૨ દંડક (૧ નારકી + ૯ તિર્યંચ + ૧
મનુષ્ય + ૧૩ દેવ) ૩. કાપોત લેશ્યાના - ૨૨ દંડક (૧ નારકી + ૯ તિર્યંચ + ૧
મનુષ્ય + ૧૩ દેવ) ૪. તેજો વેશ્યાના - ૧૮ દંડક (૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧
વનસ્પતિ ૧ તિપંચે + ૧ મનુષ્ય + ૧૩ દેવ).