________________
૨૮૬
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ ૬. અર્ણિદિયાનો - ૧ દંડક (૧ મનુષ્યનો) (૩) ૫ શરીરદ્વાર :૧. ઔદારિક શરીરનાં - ૧૦ દંડક (૯ તિર્યંચના + ૧ મનુષ્ય) ૨. એકાંત વૈક્રિય શરીરનાં - ૧૪ દંડક (૧ નારકી + ૧૩ દેવનાં) ૩. સમુચ્ચય વૈક્રિય શરીરનાં - ૧૭ દંડક (૧ નારકી + ૧ વાઉકાય + ૧
તિ. પંચે + ૧ મનુષ્ય + ૧૩ દેવ) ૪. તેજસ શરીરનાં - ૨૪ દંડક (૧ નારકી + ૯ તિર્યંચ + ૧
મનુષ્ય + ૧૩ દેવ) ૫. કાર્પણ શરીરનાં - ૨૪ દંડક ૬. આહારક શરીરનાં - ૧ દંડક (મનુષ્યનો) (૪) છ કાયદ્વાર :૧. પૃથ્વીકાયનો ૨. અપકાયનો
- ૧ દંડક ૩. તેઉકાયનો ૪. વાઉકાયનો - ૧ દંડક ૫. વનસ્પતિકાયનો - ૧ દંડક ૬. ત્રસકાયનાં
- ૧૯ દંડક (૧ નારકી + ૩ વિકલે. + ૧ તિ.
પંચે. + ૧ મનુષ્ય + ૧૩ દેવ) (૫) અંગોપાંગ દ્વાર - ૧. દારિક અંગોપાંગનાં - ૧૦ દંડક (ઔદારિક પ્રમાણે) ૨. એકાંત વૈક્રિય અંગોપાંગના - ૧૪ દંડક (એકાંત વૈક્રિય શરીર પ્રમાણે) ૩. સમુચ્ચય વૈક્રિય અંગોપાંગના - ૧૭ દંડક (સમુચ્ચય વૈક્રિય શરીર
પ્રમાણે) ૪. આહારક અંગોપાંગનાં - ૧ દંડક (૧ મનુષ્યનો)
- ૧ દંડક
૧ દંડક